જાણવા જેવું: આ છે દુનિયા ના સૌથી નાના 10 દેશ, 1000 થી પણ ઓછી જનસંખ્યા….

0

આજે અમે તમને દુનિયાના 10 સૌથી નાના દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો કે દુનિયામાં મોટાભાગે દેશ ખુબ જ મોટા હોય છે, પણ એવા પણ દેશો છે કે જ્યાનું ક્ષેત્રફળ તો નાનું છે જ પણ ત્યાંની જનસંખ્યા પણ ખુબ જ ઓછી છે.

1. માલ્ટા: જે ક્ષેત્રફળ ના હિસાબ થી 10 મોં સૌથી નેનો દેશ છે. માલ્ટા દ્વીપ યુરોપીય મહાદ્વીપ ના દક્ષિણ માં સ્થિત છે. જે ઇટલી ની નજીક છે, જેનું ક્ષેત્રફળ 316 વર્ગ કિલોમીટર છે.

2. માલદીવ:માલદીવ જનસંખ્યા અને ક્ષેત્રફળ એમ બંને રીતે એશિયા નો સૌથી નાનો દેશ છે. જે દુનિયાનો 9 મોં સૌથી નાનો દેશ છે. જે લક્ષ્યદ્વીપ સાગર માં સ્થિત છે, જેનું ક્ષેત્રફળ 298 કિમિ સ્કવેયર છે.

3. સેન્ટ કીટ્સ એવમ નેવિસ:જણાવી દઈએ કે તે પૂર્વી કૈરેબિયન સાગર પર સ્થિત છે. જેનું ક્ષેત્રફળ 261 વર્ગ કિલોમીટર માં છે. ટુરિઝમ્સ અને ખેતી અહીંના લોકોની આવક નો સ્ત્રોત છે. અહીંની જનસંખ્યા 54,191 ની નજીક છે.

4. માર્શલ આઈલૈંડ:જે એટલાન્ટિક મહાસાગર માં છે અને 1156 દ્વીપો માં વહેંચાયેલું છે. જેનું ક્ષેત્રફળ 181 વર્ગ કિમિ માં છે.

5. લિક્ટનસ્ટીન:જે સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયા ની વચ્ચે વસેલું છે. જેનું ક્ષેત્રફળ છે 160.4 વર્ગ કિમિ.

6. સૈન મૈરિનો:આ દેશની શોધ સન 301 માં કરવામાં આવી હતી. તેનું ક્ષેત્રફળ 61 વર્ગ કિમિ માં ફેલાયેલું છે. અહીં ની કુલ આબાદી છે 31,448 ની આસપાસ છે.

7. તુંવાલું: તુવાલુ ની ખાસ વાત એ છે કે આ દેશ બ્રિટેન થી 1978 માં આઝાદ થયો હતો. જેનું ક્ષેત્રફળ 26 વર્ગ કિમિ છે.

8. નૌરુ:જ્યારે નૌરુ ની ખાસ વાત એ છે કે આ દેશ ની પોતાની કોઈ સેના નથી. તેનું ક્ષેત્રફળ 21.3 વર્ગ કિમિ માં ફેલાયેલું છે. કુલ જનસંખ્યા છે 10,000 મી નજીક.

9. મોનાકો:યુરોપ નો મોનાકો દુનિયાની સૌથી નાનો દેશ છે. 20 વર્ષો થી લગાતાર સમુદ્રી લહેરો ને લીધે હવે તેનું ક્ષેત્રફળ 20.2 ક્ષેત્રફળ જેટલું રહી ગયું છે. તે પર્યટન ની દ્રષ્ટિકોણ થી બેસ્ટ દેશ છે.

10. વેટિકન સીટી:આ દુનિયાનો સૌથી નાનો દેશ છે. જેનું ક્ષેત્રફળ માત્ર 0.44 વર્ગ કિમિ છે. અહીંની જનસંખ્યા માત્ર 800 છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here