આ છે ડાર્ક ચોકલેટ ખાવાના 5 ફાયદા,તમે પણ જાણી લો….કોઈ નહીં કહે આ ચમત્કારિક ફાયદા – જાણો તમે

0

મોટાભાગે ચોકલેટ ને સ્વાસ્થ્ય અને દાંતો માટે ખતરનાક માનવામાં આવે છે. પણ ચોકલેટ ખાવાના ઘણા એવા ફાયદાઓ છે જેના વિશે તમને ખબર નથી. ડાર્ક ચોકલેટ માં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારા સાબિત થાય છે. કોકો ના બીજો થી તૈયાર ચોકલેટ, એન્ટી-ઓક્સીડેન્ટ નો સૌથી બેસ્ટ સ્ત્રોત છે. ઘણા રિસર્ચો માં એ સાબિત થયું છે કે ડાર્ક ચોકલેટ સ્વાસ્થ્ય ને સારું બનાવે છે અને હૃદય સાથે જોડાયેલી બીમારીઓ પણ દૂર થઇ જાય છે.

1. મોટાપો ઓછો કરવામાં મદદરૂપ:
રિસર્ચ અનુસાર ચોકલેટ માં મળી આવતા ફ્લેવેનૉલ ન્યુટ્રીએન્ટ બ્લડ શ્યુગર ના સ્તર ને ઓછું કરે છે, સાથે જ તેનાથી મોટાપો પણ દૂર થઇ જાય છે.

2. ભૂખ ને નિયંત્રિત રાખવામાં મદદરૂપ:
રિસર્ચ અનુસાર ગળ્યું ખાવાથી શરીરમાં ઈન્સુલિન પ્રતિરોધ માં ખામી આવે છે. જેને લીધે આપણા શરીરમાં ગ્રેલીન હોર્મોન નું સ્તર વધી જાય છે અને આપણને ભૂખ લાગવા લાગે છે. પણ ડાર્ક ચોકલેટ ખાવાથી શરીર માં ગ્રેલીન નું લેવલ ઓછું થઇ જાય છે જેને લીધે ભૂખ નો અનુભવ પણ વધુ નથી થાતો.

3. તણાવ ને કરે છે ઓછું:
વધુ તણાવથી મોટાપો વધે છે. અમુક લોકો તણાવ માં વધુ ખાવા લાગે છે. રિસર્ચ અનુસાર તણાવમાં ડાર્ક ચોકલેટ ખાવાથી સુકુન મળે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી મગજમાં રહેલા સેરોટોનિન અને એન્ડોર્ફિન નું સ્તર વધી જાય છે. તે તણાવ અને ચિંતા ને ઓછું કરવામાં મદદરૂપ થાય છે અને મગજ ને શાંતિ આપે છે.

4. મૂડ ને બેસ્ટ બનાવે છે:
રિસર્ચ અનુસાર લોકો માટે ડાર્ક ચોકલેટ નું સેવન કરવું ફાયદામાં રહે છે. આવું કરવાથી તેમાં આત્મ-સંતુષ્ટિ વધે છે. સાથે જ માનસિક સ્વાસ્થ્ય માટે પણ તે ખુબ જ કારગર છે.

5. હૃદય ની બીમારીઓ ને કરે છે દૂર:
ઘણા રિસર્ચો માં એ જાણ થઇ છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી હૃદય સાથે જોડાયેલી બિમારીઓ હોવાનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે. ચોકલેટ ખાનારાઓ ને આ પ્રકારની સમસ્યા ખુબ ઓછી રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here