આ છે બોલિવુડની જીજા સાળી ની 5 જોડી, ચાર નંબરની જોડીએ તો કર્યો હતો જોરદાર રોમાંસ …

0

કહેવાય છે આખી દુનિયા એક તરફ ને ઘરવાળીની બહેન એક તરફ. આમ જોઈએ તો લગ્ન પછી છોકરા અને છોકરીઓને ઘણા સંબંધો મળતા હોય છે. જે જિંદગીભર નિભાવે છે.

બોલિવૂડ તમે ભાઈ-બહેન, પતિ-પત્ની, પિતા-પુત્રી સંબંધો અને માતા-પુત્રી સંબંધો વિષે સાંભળ્યુ હશે. પરંતુ તમને ભાગ્યે જ ખબર આ વિશે ખ્યાલ હશે કે એકસાથે કામ કરનાર હીરો હિરોઈન પણ જીજા સાળીના સંબંધો ધરાવે છે. બૉલીવુડમાં મૂવીઝમાં કામ કરનારા અભિનેતાઓ કોઈ પણ સેલિબ્રિટીથી લગ્ન કરે છે અથવા તો સહ કલાકાર સાથે લગ્ન કરે છે અને તેઓ તેમના સંબંધી ફિલ્મી દુનિયામાંથી જ બનાવી લે છે અને તે જ એમના સંબંધી બની જાય છે. આ બૉલીવુડ સેલિબ્રિટીઝના 5 જોડીઓ છે જેમણે સ્ક્રીન પર એકબીજા સાથે રોમાન્સ કર્યું છે. તમે આ જીજા સલીના સંબંધમાં વિશ્વાસ કરશો નહીં, પરંતુ આ સંબંધ સાચા છે.

આ છે બોલીવુડની 5 જીજા સાળીની જોડી

1. અક્ષય કુમાર અને રિંકી ખન્ના

સુપરસ્ટાર રાજેશ ખન્નાની બે પુત્રીઓ, ટ્વિંકલ અને રીંકી ખન્ના છે. અક્ષયકુમારે 2001 માં ટ્વિંકલ સાથે લગ્ન કર્યા હતા, અને રીંકે ખન્ના, જે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં જોવા મલીલ રિંકી અક્ષય કુમારની સાળી બની ગઈ છે.

2. આદિત્ય ચોપરા અને કાજલઆદિત્ય ચોપરા જેમણે ડીડીએલ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી હતી. ત્યારે તેમણે એ ખબર ન હતી કે, ફિલ્મની સિમરન, જે કાજોલ છે, તે તેમની ભવિષ્યમાં તેમની સાળી બનશે અને તેમની વચ્ચેનો સંબંધ વધશે.

3. શક્તિ કપૂર અને પદમીની કોલ્હાપૂરીશક્તિ કપૂર ફિલ્મોમાં માત્ર એક મુખ્ય અભિનેતા તરીકે નહી પણ એક વિલન તરીકે જ આવ્યા હતા અને પદ્મિની કોલ્હાપુર મુખ્ય અભિનેત્રી આવતી હતી. ફિલ્મોમાં, આ જીજા એટ્લે કે શક્તિ કપૂર તેમની વાસ્તવિક સાળી પદ્મિનીની છેડતી કરતાં હતા. જી હા એ જ પદ્મિની શક્તિ કપૂરની પત્ની શિવાનીની નાની બહેન અને શ્રદ્ધા કપૂરની માસી છે.

4. સૈફ અલી ખાન અને કરિશ્મા

1999 માં આવેલી ફિલ્મ હમ સાથ સાથ હૈમાં સૈફ અલી ખાન સાથે કરિશ્મા રોમાંસ, અને થોડા વર્ષો પછી, તે સંબંધમાં જીજા સાળી બની ગયા જે હાલ આખું વિશ્વ જાણે છે કે કરિના એ કરિશ્માની મોટી બહેન છે.

5. અજય દેવગન અને રાની મુખર્જી :2003 માં આવેલી ફિલ્મમાં અજય દેવગન અને રાની એ ખૂબ રોમાંસ કર્યો હતો. પરંતુ તે રિયલમાં જીજા સાળી છે. રાણી કાજોલની પિતરાઇ બહેન છે. કાજોલના પિતા સોમ મુખર્જી અને રાણીના પિતા રામ મુખર્જી સગા ભાઇ છે. .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here