આ છે કાળું નિમક(સંચર) ના ચમત્કારિક ફાયદાઓ, ચોક્કસ કરો સેવન….જાણી લો હેલ્થ ટિપ્સ

0

શરીર એક ખુબ જ જટિલ સમસ્યા છે અને તેની દરેક પ્રક્રિયા તેના અંગો સાથે સંબંધિત છે. એવામાં માત્ર સ્વસ્થ ખોરાકથી કે પછી માત્ર વ્યાયામ થી ઘણું એવું બદલી નહિ શકે. એમાં પેટ આપણી ઘણી એવી બીમારીઓનો સ્ત્રોત માનવામાં આવે છે.પેટ ને સ્વસ્થ રાખવા માટે દરેક ચીજો પર ધ્યાન રાખવાની જરૂર છે. તેમાનું જ એક છે નિમક. પેટ સાથે જોડાયેલી નાની-મોટી સમસ્યાઓ નું નિદાન નિમક સાથે જોડાયેલું છે.

કાળા નિમક એટલે કે સંચર ને અંગ્રેજી માં પિન્ક સોલ્ટ પણ કહેવામાં આવે છે. જો પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો મેળવવા માગો છો તો દરેક દિવસ સંચર ના પાણી નું સેવન કરો. તમને જણાવી દઈએ કે સંચર ના પાણી નું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ. તમે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી સંચર મિલાવીને પીઓ. આજે અમે તમને જણાવીશું કે સંચર તમારા સ્વાસ્થ્ય માં કઈ કઈ રીતે ફાયદો કરાવે છે.

1. પેટ ની સમસ્યાઓ થી છુટકારો:

જો તમે સંચર ના પાણી નું સેવન સવારે ખાલી પેટ કરો છો તો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મળશે. તેના સેવનથી તમને ગેસ ની સમસ્યાઓ થી છુટકારો મળે છે. તેના સિવાય આ પાણીના સેવન થી તમારું પાચન તંત્ર પણ મજબૂત બને છે.

2.હાડકા બને છે મજબૂત:
જો તમે સંચર ના પાણી નું સેવન દરેક રોજ કરશો તો તેનાથી તમારા હાડકા ને પણ ઘણો લાભ મળશે. આ પાણીના સેવન થી તમારા હાડકા મજબૂત બનશે અને શરીર માં કેલ્શિયમ ની ખામી પણ પુરી રીતે દૂર થઇ જાશે. તેના સિવાય જે લોકોના હાથ પગના હાડકા માં દર્દ ની ફરિયાદ રહે છે તેઓ માટે પણ સંચર નું પાણી ફાયદો કરાવે છે.

3. બેક્ટેરિયા ને કરે છે દૂર:
સંચર ના પાણી ના સેવન થી તમારા શરીર માં બેક્ટેરિયા ખતમ થઇ જાય છે તથા તમને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. માટે સંચર નો ઉપીયોગ જરૂર થી કરવો જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here