આ છે ભારતના સૌથી મજેદાર 11 જુગાડ Photos ……

ભારત એક વિચિત્ર જુગાડુઓનો દેશ છે જ્યાથી એન્જીનીયરીંગ ખતમ થાય છે અને જુગાડની શરૂઆત થાય છે, જુઓ તો આ મજેદાર જુગાડની તસ્વીરો.1. તમારું લેપટોપ ક્યારેય બંધ થવા ન દે. 2. આને કોણ ચલાવશે, ડ્રાઈવર કે પાઇલોટ.3. પપ્પા અમને હેલ્મેટ તો પહેરાવી દો.
4.આપણે ક્યાં જઈ રહયા છીએ.5. ક્યાંક મારી સ્કિન તડકામાં કાળી તો નહિ થઇ જાય ને.
6. શું કરવું ભાઈ આમાં તો.
7. આ તે શું છે ભાઈ.8. તાળું તો અહીં છે પણ સાઇકલ ક્યાં છે.9. ઘણા દિવસોમાં વરસાદમાં નથી ન્હાયા પણ આજે ન્હાઈશું.
10. ચાંદ કે પાર ચલો.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!