આ છે ભારતની સૌથી મોંઘી હોટેલ, માત્ર 1 રાત રોકાવાનું ભાડું સાંભળીને હેરાન જ રહી જાશો, જાણો ક્યાં આવેલી છે….

તમે લોકો પણ તમારા સફર ના દરમિયાન કોઈ ને કોઈ હોટેલોમાં તો જરૂર રોકાયા હશો પણ આજે અમે તમને જે હોટેલ વિશે કહેવા જઈ રહ્યા છીએ તેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે કાશ આપણને પણ જીવનમાં એકવાર આ હોટલમાં રોકાવાનો મૌકો મળે.આજે અમે જે હોટેલની વાત કરી રહ્યા છીએ તેનું નામ રામબાગ પૈલેસ છે અને તે રાજસ્થાનની રાજધાની જયપુર માં સ્થિત છે, માટે અહીં પર લોકો રાજસ્થાનની સંસ્કૃતિ થી રૂબરૂ થવા માટે મોટાભાગે પર્યટકો આવે છે અને આજ હોટેલો માની એક રામબાગ પૈલેસ છે.
અન્ય હોટેલો અને આ હોટેલો વચ્ચે ફર્ક માત્ર એટલો જ છે કે આ હોટેલ એક જમાનામાં એક કિલ્લો હતો અને તે પણ ખુબ જ પ્રસિદ્ધ અને સુંદર કિલ્લો. જેને હાલના સમયમાં હોટેલમાં ફેરવી નાખવામાં આવ્યો છે એવામાં આ કિલ્લો વધુ સુંદર બની ગયો છે.આ હોટેલમાં રહેવાના રેન્ટ ની વાત કરીયે તો તે દરેક કોઈની હૈસિયત ની વાત નથી કેમ કે અહીં એટલો વધુ ખર્ચ છે કે તમે સાંભળીને હેરાન જ રહી જાશો. કેમ કે આ હોટેલની અંદર માત્ર એક રાત રહેવાનું ભાળું 6 લાખ રૂપિયા કરતા પણ વધુ છે.
આ હોટેલમાં અમુક ઓરડાઓ એવા પણ છે જે સસ્તા છે પણ તેની કિંમત પણ લાખોમાં છે, તો એવામાં તમે સમજી જ ગયા હશો કે આ હોટેલમાં માત્ર અમીર લોકો જ રહી શકે તેમ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!