આ છે અમુક ઇન્ટરનેશનલ જુગાડ, ઇન્ડિયન તો પહેલા પણ જોયા હશે…ક્લિક કરી જુવો 12 PHOTOS

0

જુગાડ એક એવો શબ્દ છે જેમાં ઇન્ડિયન્સનાં નિપુણ હોવાની ચર્ચા દુનિયાભરમાં ફેમસ છે. જેઓને પણ આ વિદ્યા આવડે છે, તેઓ ન તો ખુદ પરેશાન રહે છે અને ન તો કોઈ અન્ય ને પરેશાન થવા દે છે. એક પરફેક્ટ જુગાડું, ફિલ્મનાં હાઉસફુલ થયા બાદ પણ ફિલ્મની ટીકીટ જુગાડી લેતા હોય છે. પૈસા ન હોય છતાં પણ મજાની સાથે દિવસ પસાર થઇ જાય છે. તેઓ કઠીન થી કઠીન પરેશાનીઓને પણ તોડી બહાર નીકાળી લેતા હોય છે.ઇન્ડિયન્સનાં આવા જુગાડ તો તમેં ઘણીવાર જોયા હશે પણ દુનિયાના ખૂણા-ખૂણામાં જુગાડનાં મહારથીઓ મળી આવે છે. આજે અમે તમને એવા જ અમુક જુગાડીઓ ને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. તેની તસ્વીરો જોઇને તમને પણ તાજ્જુક લાગશે અને હસવું પણ આવશે.

1 નિંજા ટેક્નિક:આને કહેવાય ડુંગળી કાપવાની નિંજા ટેક્નિક. આવી રીતે ડુંગળી કાપવાથી આંસુઓ નીકળવા મુશ્કિલ જ નહી પણ નામુમકીન છે.
2. બુલડોજરનો એક અન્ય ઉપીયોગ:બુલડોજરનો આવો ઉપીયોગ પણ કરવામાં આવે છે. કદાચ તેના વિશે તેને બનાવનાંરે પણ આવું વિચાર્યું નહિ હોય.
3. ફોન જરૂરી છે:આજે મોબાઈલ અમુક લોકો માટે દુનિયાની તમામ ચીજોથી વધુ જરૂરી બની ગયું છે. આ મહાશયનાં ડેડીકેશન જોઇને લાગે છે કે, આ પણ તે જ કેટેગરીમાં આવે છે.
4. વાછરડાઓને પણ જોઈએ માહોલ:વાછરડાને કારની ગદ્દેદાર સીટમાં કોઈ જ મજા નથી આવતી, પણ તેના જુગડું માલિકે તેના માટે કારમાં પણ માહોલ બનાવી નાખ્યો.
5. નેચરલ સનબેડ્સ:આટલા નેચરલ સનબેડ્સ તમે કદાચ જ પહેલા ક્યારેય જોયા હશે. તેને બનાવનારની દાદ દેવી પડે.
6. તાકાત માટે:દારુ સામાન્ય આદમીના ભીતર પણ સુપરપાવર નાખી દે છે. આ ભાઈ તે વાતને ખુબ સારી રીતે સમજે છે.
7. યે આરામકા મામલા હૈ:ઇન્સાન જીવનમાં તમામ તકલીફો આરામ કમાવા માટે જ જેલતા હોય છે. તેને પણ આ આરામની પ્રાપ્તિ માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હશે.
8. જ્યારે ગળામાંથી ઠંડું ભોજન ન ઉતરી રહ્યું હોય:જ્યારે તમારા ગળામાંથી ઠંડું ભોજન ઉતરી રહ્યું ન હોય તો તમેં આ પ્રકાર નાં જુગાડુંઓને જન્મ આપે છે. પ્રેસનો આવો ભયંકર ઉપીયોગ કદાચ જ પહેલા કોઈએ કર્યો હોય.
9. ઓફિસમાંથી ચોરેલુ કી-બોર્ડ:જ્યારે તમને ઓફિસમાંથી કી-બોર્ડ ચોરવાનો મૌકો મળી જાય અને ઘર પર જ કોઈ કામ ન હોય, તો તેને આવી રીતે ઉપીયોગમાં લઇ શકાય છે.
10. ખુબ જ ગરમી છે ભાઈ:ગરમીથી બચવા માટે લોકો શું-શું કરતા ન હોય. પણ આ ભાઈ બધાનો બાપ છે.
11. ઈજ્જત બચાવવી જરૂરી છે:ઉપ્સ મોમેન્ટ માત્ર મહિલાઓ માટે જ નથી હોતા પણ મર્દોને પણ એવું થઇ જાતું હોય છે.
12. ટેંશનની શું વાત છે:લેપટોપ ચાર્જરનું એડેપ્ટર ગરમ થઇ રહ્યું છે તો તેમાં ટેંશન લેવાની કોઈ જ જરૂર નથી. તમે તેનાથી ખાવાની વસ્તુ પણ ગરમ કરી શકો છો.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!