આ છે અમરીશ પુરી ની સુંદર એન્જીનીયર દીકરી, ફિલ્મો થી રહે છે દૂર….ફોટોસ જોઈને થઇ જશો પાગલ

0

80-90 ના દશકના અમરીશ પુરી નો પણ એક જમાનો હતો. અમરીશ પુરીની જયારે વાત કરવામાં આવે તો તેનો એક જ ચહેરો સામે આવતો હોય છે. જેમાં તે ખલનાયક બનીને હીરોનો પસીનો છોડાવી દેતા હોય છે, તો ઘણીવાર એક પિતા બનીને તેના પ્રેમીના માથાનો દુઃખાવો બની જાતા હોય છે. જો કે અમરીશ પુરી એ પણ એવું ક્યારેય વિચાર્યું ન હતું કે તે એક ખલનાયક બનશે. જયારે તે બોલીવુડમાં આવ્યા ત્યારે તેનું સપનું હતું કે પોતે સ્ક્રીન પર એક સારા એવા હીરોના રૂપમાં ઉતરે. આજે અમરીશ પુરી તો આ દુનિયામાં નથી રહ્યા પણ તેની એક દીકરી અને દીકરો છે. આજે અમે તમને અમરીશ પુરી ની દીકરી વિશે જણાવીશું જે એટલી સુંદર હોવા છતાં પણ બૉલીવુડ થી દૂર રહી છે.
જણાવી દઈએ કે જયારે અમરીશ પુરી કામ કરવા માટે મુંબઈ આવ્યા હતા, તે સમયે તે ઘણા ઓડિશનમાં ફેઈલ થઇ ગયા હતા. તેના પછી થાકીને તેમણે એલઆઇસી એજન્ટની નોકરી કરવાનું શરૂ કર્યું. પછી તે વિજ્ઞાપનો માં કામ કરવા લાગ્યા. ધીમે ધીમે વાત આગળ વધી તો તેમને 39 વર્ષની ઉંમરે પહેલો રોલ મળ્યો હતો. જેના પછી થી તો જાણે અમેરીશ પુરીએ પાછું વળી ના જોયું. આજે પણ અમરીશ પૂરીને બોલીવુડના સૌથી મોટા ખલનાયક માનવમાં આવે છે. જો કે તે હીરો તો ન બની શક્યા પણ ખલનાયકના અભિનયને તેમણે ખુબ સારો કરી બતાવ્યો હતો.
અમરીશ પુરીના રોલની વાત કરીયે તો મિસ્ટર ઇન્ડિયા માં મોકેમ્બો હોય, કોયલા ના તે ખલનાયક હોય કે પછી દિલવાલે દુલહનીયા લે જાયેંગે ની જેમ એક પિતાના રોલ માં હોય. દરેક રોલ યાદ આવે છે. અમરીશ પુરી ની દીકરી ની વાત કરીયે તો તેનું નામ નમ્રતા પુરી છે.જે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે સમય-સમય પર પોતાની તસવીરો શેયર કરતી રહે છે, જે તેના ફેન્સ ને ખુબ પસંદ આવે છે.બૉલીવુડ અભિનેતા અમરીશ પુરી ની આ દીકરી તેની એક ની એક સંતાન છે. નમ્રતાએ પોતાનો અભ્યાસ મુંબઈ માં કર્યો હતો પણ ક્યારેય પણ ફિલ્મોમાં કેરિયર બનવા વિશે વિચાર કર્યો ન હતો. તે શરૂઆતથી જ ભણવામાં ખુબ જ હોંશિયાર હતી. જેને લીધે તેણે પોતાનું કેરિયર બોલીવુડમાં બનાવ્યું ન હતું, અને પોતે એન્જીનીયર બની ગઈ હતી. તે હાલના સમયે એક સોફ્ટવેર એન્જીનીયર છે. Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here