આ 4 સંકેતોથી તમે ઓળખી શકો છો કિડની જેવી ભયંકર બીમારીને, નહીતર પસ્તાશો !!! વાંચી લો માહિતી

0

કિડની આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આજકાલ ખાણીપીણીના લીધે, લોકોમાં ગંભીર રોગોના લક્ષણો મળ્યાં છે. આપણા શરીરમાં બે કિડની હોય છે, જેમાંથી જો કોઈ ખરાબ થઈ જાય તો બીજી કિડની વ્યક્તિને બચાવવા માટે ઉપાયોગી બને છે.


આમ જોઈએ તો આ એક ખુશીની વાત પણ ગણી શકાય. પરંતુ એક કિડની પર જીવતા વ્યક્તિની પરની અસરથી તમે અજાણ હશો.

તો ચાલો આજે જાણીએ કે કિડની વ્યક્તિને જીવંત રાખે છે પરંતુ માનવ શરીરનું કામ કરવાની ક્ષમતા પહેલાથી અડધી બની જતી હોય છે. બે કિડનીની તાકાત પર શરીર જેટલું તંદુરસ્ત બને છે. તેટલું જ એકકિડની પર કમજોર બની જાય છે. તો આજે આ આર્ટિકલના માધ્યમથી અમે તમને કહી રહ્યા છીએ કે કિડની ખરાબ થાય તે પહેલાં તમે કેવી રીતે જાણી શકો છો કે તેણી કામ કરવાની ક્ષમતા ઘટી રહી છે.

આપણું શરીરમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો પહેલા જ બતાવવાનું શરૂ કરે છે જે દર્શાવે છે કે આપણે આપણા શરીરમાં રહેલી કિડનીની વધારે કાળજી લેવાની જરૂર છે.

1.) થાક મહેસૂસ કરવો :

કિડની શરીરમાં હીમોગ્લોબિનની માત્રાને બેલેન્સમાં રાખે છે. પરંતુ જ્યારે આમ થતું નથી ત્યારે લોહીની ઉણપ સર્જાય છે, જેના કારણે શરીરમાં થાક લાગે છે.

2.) સોજા ચઢવા ને વજન વધી જવું :

જ્યારે પણા શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી નથી શકતા ત્યારે તે માંસપેશીઓમાં જમા થવા લાગે છે, જેના કારણે શરીરમાં સોજા ચડે છે ને વજન પણ વધે છે.

3.) પેશાબ ઓછો થવો

જ્યારે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થ મૂત્રમાંથી બહાર આવે છે અને પેશાબમાં ઓછું પેશાબ બહાર આવે ત્યારે તેનો અર્થ એ થાય કે કિડની યોગ્ય રીતે કામ કરી રહી નથી.

4.) ભૂખ ઓછી લાગવી :


કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાંથી ઝેરી પદાર્થને દૂર કરવાનું છે. જ્યારે આ ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર આવતા નથી, ત્યારે ઘણા ઝેરી પદાર્થો શરીરમાં જમા થવા લાગે છે ને જેના કારણે ઓછી ભૂખ લાગે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here