આ બુઝુર્ગની એક મહિનાની સેલેરી છે 21 કરોડ રૂપિયા,ઉંમર છે 98 વર્ષ.. વાંચો આ મસાલાના મહારથી વિશે

0

 

માણસની લગન અને મહેનત તેને એકના એક દિવસે તેના મુકામ સુધી પહોચાડે જ છે જ્યાં લોકો પહોંચવા માટેના વિચારો કરતા રહેતા હોય છે. આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે કહેવા જઈ રહ્યા છીયે જેને એક નાના એવા માધ્યમથી પોતાનો બીઝનેસ શરુ કર્યો હતો અને પોતાની મહેનતથી તેને આજે એક મહાન વ્યક્તિ બનાવી દીધા.

આજકાલ બીઝનેસ મૈગેઝીન ના કવર પૈજમાં નવા નવા અને યુવાન લોકોની તસ્વીરો આવતી હોય છે. પરંતુ એક ચહેરો એવો હોય છે કે જેમાં એનો ચેહરો ન હોય તો તેની પ્રોડક્ટને રીલીઝ કરવામાં નથી આવતી.

 

અમે વાત કરી રહ્યા છીયે ધર્મપાલ ગુલાટીની જેણે MDH મસાલા ભારતની બજાર તેમજ પૂરી દુનિયામાં સૌથી ફેમસ છે. 94 વર્ષના ધર્મપાલ ગુલાટી MDH મસાલાનાં સીઈઓ છે. જેન તમે કોઈ મેગેજીનમાં નહી પણ તેના મસાલાનાં બોક્સ કવર પર જ જોયા હશે.

5 મી પાસ ધર્મપાલ સિંહે આગળના વર્ષ ની તુલનામાં 21 કરોડની કમાણી કરી જે ભારતની મોટી મોટી કંપનીઓના સીઈઓ નાં વેતનથી ઘણી એવી મોટી છે.

આગળનાં વર્ષની તુલનામાં MDH કંપનીને 213 કરોડનો ફાયદો થયો હતો.

MDH મસાલાની 80 ટકા હિસ્સેદારી ધર્મપાલ ગુલાટી પાસે છે. જેને દાદજી કે મહાશયના નામ થી પણ જાણવામાં આવે છે. તેની ગણતરી એવા સીઈઓનાં રૂપમાં કરવામાં આવે છે કે જે નિયમિત રૂપથી કંપની, વ્યાપારી કે લોકોને મળતા રહે છે.

ધર્મપાલને જ્યાં સુધી જાણ ન હતી કે તેના મસાલાનો સ્વાદ કેવો છે ત્યાં સુધી તે અલગ લગ જગ્યાએ જઈને પોતાના બનાવેલા મસાલાની જાણકારી લેતા હતા, અને એમાં કોઈ ખામી નીકળતી તો તેને સુધારી પણ લેતા હતા.

 Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here