આ બોલીવુડના સિતારાઓ ભણવામાં એકદમ ઠોઠ હતા, છતાય કમાય છે કરોડો – જાણો કોણ કોણ છે?

0

જીવનમાં શિક્ષાનું મહત્વ ખુબ જ અધિક માનવામાં આવે છે, જેના માધ્યમથી તમે બેહતર ઇન્સાન બની શકો છો. દુનિયાને જાણવા-સમજવા માટે પણ શિક્ષા ખુબ જ જરૂરી છે. જ્યારે વાત કલાની હોય તો શિક્ષાનાં અલગ જ ફાયદા હોય છે, જેને મોટા-મોટા સ્ટાર્સ પણ ન કરી શકે. જો કે એ પણ સાચી વાત છે કે આજે બોલીવુડ પર રાજ કરનારા અભિનેતાઓ પણ મામુલી એવો અભ્યાસ કરેલા છે.

1. કરિશ્મા કપૂર:કરિશ્માનું નામ બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં શામિલ છે. ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાના કેરિયરની શરૂઆત કર્યા બાદ તેણે પાછું વળી નાં જોયું. પોતાના લાજવાબ અભિનય અને નૃત્યથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેને એક રાષ્ટ્રીય ફિલ પુરસ્કાર અને ચાર ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળી ચુક્યા છે, હેરાની ત્યારે લાગશે કે જ્યારે તમે જાણશો કે કરિશ્માએ માત્ર 5 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે.

2. કાજોલ:માત્ર 10 ધોરણ સુધી ભણેલી કાજોલની પ્રતિભા કોઇથી છુપી નથી, તેને પોતાની સાદગી અને અભિનય માટે જાણવામાં આવે છે. કાજોલને કુલ 6 પુરસ્કાર મળી ચુક્યા છે, જેમાં 5 સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર છે.

3. અક્ષય કુમાર:અક્ષય કુમાર આજે બોલીવુડનાં શીર્ષ અભિનેતા છે અને સૌથી વ્યસ્ત પણ છે. તેની પાસે ન તો પ્રોજેક્ટ્સની ખોટ છે અને ન તો પૈસાની. હાલમાં જ તેને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અક્ષય કુમાર માત્ર 11 ધોરણ સુધી જ અભ્યાસ કરેલા છે.

4. અર્જુન કપૂર:યુવાઓના ચહીતા સ્ટાર અર્જુન કપૂર પણ 11 ધોરણ સુધી જ ભણેલા છે. જો કે તેણે પોતાના અભિનય અને કેરિયરને લઈને ખુબ જ મહેનત પણ કરેલી છે અને બોલીવુડમાં તેજીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

5. સલમાન ખાન:બોલીવુડના દબંગ સલમાન ખાને પણ અભ્યાસમાં કોઈ જ દિલચસ્પી દેખાડી ન હતી અને ફિલ્મો તરફ પ્રસ્થાન કર્યું. ફિલ્મોમાં સફળ રહેનારા સલમાન ખાન માત્ર 12 ધોરણ સુધી જ શાળાએ ગયા હતા.

6. આમીર ખાન:મિસ્ટર પરફેકશનિસ્ટ આમીર ખાને પણ કોલેજનો અભ્યાસ નથી કર્યો. જો કે એ અલગ વાત છે કે ફિલ્મોમાં કોલેજની યુવતીઓને પટાવી રહેલા ખુબ જોવામાં આવ્યા છે. આજના દૌરમાં ખુબ ઓછુ ભણેલા આમીર ખાન દેશ અને સમાજના વિભિન્ન વિષયો પર નજર અને સમજણ રાખે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“GujjuRocks” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here