આ બાળકો નાદાન છે કે શૈતાન, જેને જોઇને તમે પણ રહી જાશો હૈરાન….જુવો 11 Photos

0

મારી એક દોસ્ત છે. જ્યારે પણ બાળપણની નાદાનીઓની વાત આવે ત્યારે, તેનો તે કિસ્સો ચોક્કસ યાદ આવે છે. તે મોટાભાગે પોતાની દાદી ને પૂછતો રહેતો કે સોનું(ગોલ્ડ) ક્યાંથી આવે છે. અને તેની દાદી જવાબ આપતી કે જમીન માંથી. પછી એક દિવસ તેનો બર્થ ડે આવ્યો અને તેની માં એ તેને એક દીવસ માટે ગળામાં સોનાની ચૈન પહેરાવી. તે બાળપણથી જ ખુબ જ ઈમોશનલ રહ્યો છે માટે તે ચૈન લઈને ટોઇલેટમાં ગયો અને તેણે ચૈન ટોઇલેટ સીટમાં નાખીને ફ્લશ કરી નાખ્યું.       હાર આવીને જ્યારે તેને તેની માં એ પૂછ્યું કે ચૈન ક્યા છે? તો તેનો જવાબ હતો કે ”જમીનની અંદર ચૈનની મમ્મી હતી તો તેની મમ્મી પાસે મોકલી દીધું ચૈન”.

આજે તેનો આ કિસ્સો એટલા માટે યાદ આવ્યો કેમ કે ઇન્ટરનેટ પર તેની જ જેમ આવી હરકતો કરતા બાળકોની તસ્વીરો જોઈ. હવે આ બાળકો નાદાન છે કે શૈતાન છે, તે તમે જ જાણો.

1. થઇ ગઈ પાર્ટી:
બાળકોને જ્યાં છોડી દેવામાં આવે, ત્યાં મસ્તી કરવાનું શરુ કરી દેતા હોય છે. આને ભૂલથી બાથરૂમ માં છોડી દેવામાં આવ્યું અને ત્યાં જ પાર્ટી શરુ કરી દીધી.

2. જુનીયર સ્પાઈડર મૈન: 

જો તમે વિચારી રહ્યા હોવ કે સ્પાઈડરમેન માત્ર કોમિક્સ અને ફિલ્મોમાં જ હોય છે તો એક વાર આ જુનીયર સ્પાઈડરમેનને જોઈ લો.

3. ગંદી વાત:

બાળકોને સારી અને ગંદી વાતો સમજમાં ક્યા આવતી હોય છે. તેને તો જો કોન્ડોમ આપવામાં આવે તો પણ તેનો ફુગ્ગો બનાવીને ખેલવા લાગતા હોય છે.

4. આઈ લવ યુ ફીશ:
બાળકો માટે કઈ પણ સજીવ કે નિર્જીવ નથી હોતું. તે હર કોઈને પ્રેમ કરતા હોય છે પછી તે મરેલી માછલી હોય કે પછી જીવિત. કઈ જ ફર્ક નાં પડે.

5. આને તો બે કલાક સુધી બ્રશ કરાવળાવ્યુ હશે:

સુવર ને કિસ કરવાનો ખ્યાલ તો કદાચ જ કોઈને આવતો હશે, પણ આ બાળકે જે કોઈ ના કરી શકે તે કરી બતાવ્યું. આ બાળકની માં એ તેને કમ સે કમ બે કલાક સુધી બ્રશ કરાવ્યું હશે.

6. આ શું?

આ બાળક પોતાના પાપા ને કહી દેતી તો તેના માટે એક નોટ ખર્ચ કરીને આવી સો ફોટોજ લાવી આપતા. પણ તેણે તો તેની લંકા જ લગાવી દીધી.

7. આપણે બધા એક જ છીએ:

બાળકોને બિલ્લી બનીને દૂધ પીવું અને શેર બનીને ખાવું ખુબ જ પસંદ હોય છે, પણ આ બાળકી તો એક સ્ટેપ આગળ નીકળી ગઈ.

8. ચડ્ડી પહનકર ફૂલ ખીલા હે:

“जंगल-जंगल बात चली है पता चला है, चड्डी पहनकर फूल खिला है, फूल खिला है।” આ બાળકો ને જોઇને તમારા દિમાગમાં આજ ગીત ચાલી રહ્યું હશે. બસ તેઓએ ચડ્ડી અલગ જગ્યા પર રાખી છે.

9. મારે કાળું બનવું છે:

લાગે છે કે આ બાળકને કાળો રંગ ફેવરીટ હશે માટે તે ખુદ કાળું બનવા માગે છે. બિચારી તેની માં ને નવળાવવામાં પસીનો આવી જાતો હશે.

10. મારું સ્વીમીંગ પુલ:

આ બાળકીને ટોઇલેટ સીટમાં સ્વીમીંગ પુલ નજર આવ્યો તો તેણે તેમાં જ નહાવાનું શરુ કરી દીધું.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

 

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.