આ અવસ્થામાં કિન્નરોને જોઈ લેવું બનાવી શકે છે તમને માલામાલ, જાણો આખરે કઈ છે તે અવસ્થા….

0

ટ્રાન્સજેન્ડર તે લોકોને કહેવામાં આવે છે જે લોકોનું લિંગ ડોક્ટર દ્વારા બતાવામાં આવેલા લિંગથી અલગ હોય છે. ટ્રાંસજેંડર બે શબ્દોને મિલાવીને બનાવ્યું છે Trans અને Gender. Trans નો અર્થ થાય છે opposite એટલે કે ઉલટું અને જેન્ડરનો અર્થ થાય છે લિંગ. ટ્રાન્સજેન્ડર કે ટ્રાન્સ સેલ બે પ્રકારના હોય છે.પહેલા એ કે જેઓ માનસિક રૂપથી ટ્રાન્સજેન્ડર હોય છે એટલે કે એવા લોકો જેઓનો જન્મ મહિલા કે પુરુષના રૂપમાં થયો છે પણ માનસિક રૂપથી તેઓ ખુદને તેનો ઉલ્ટો અનુભવ કરતા હોય છે. આવું તેઓની સાથે હોર્મોનલ પ્રોબ્લેમને લીધે થતું હોય છે. હોર્મોનલ પ્રોબ્લેમને લીધે થાતું હોય છે. હોર્મોનલ પ્રોબ્લેમના લીધે તેઓ ખુદને સેકન્ડરી સેk કેરેક્ટર ઉભરાઈ નથી આવતા જેના લીધે મર્દ મહિલા અને મહિલા મર્દની જેમ દેખાવા લાગે છે. બીજા તેઓ કે જેનો જન્મ અમુક વિશેષ ગુણોની સાથે થતા હોય છે. આવા લોકો કોઈ નિશ્ચિત લિંગના અંતર્ગત નથી આવતા. ટ્રાન્સજેન્ડરના અમુક લોકો ત્રીજા જેન્ડરનો પણ દરજ્જો આપે છે જેને મોટાભાગે ભારતીયો તેઓને હીજડા કે પછી કિન્નર દ્વારા સંબોધે છે.

કહેવાય છે કે જો કોઈ કિન્નર તમને આશીર્વાદ આપી દે તો તમારું જીવન સુધરી જાય છે. સાથે જ જો કોઈ કિન્નર તમને શાપ આપી દે તો સારી રીતે ચાલનારી જિંદગી પણ બરબાદ થઇ જાય છે. ભારતમાં લોકો હીજડાઓથી ખુબ જ ડરતા હોય છે.

તમે મોટાભાગે રેડ લાઈટ પર આ હીજડાને પૈસા માગતા જોયા હશે, કિન્નરોની આદત હોય છે કે કોઈ ખાસ મૌકા પર આવીને ગીતો ગાતા હોય છે.અને પછી પૈસા પણ લે છે. ખુશીના મૈકા પર ઘરના લોકો તેઓને પૈસા આપતા પણ નથી અચકાતા અને બદલામાં અઢળક દુવાઓ પણ આપતા હોય છે. કહેવામાં આવે છે કે કિન્નરોના મોં માંથી નીકળેલા શબ્દોમાં ખુબ જ તાકાત હોય છે. તેઓમાં દેવીની કૃપા હોય છે. જો તેઓ દિલથી તમને દુવા આપે તો તમારું જીવન સુધરી જાય છે, તેઓની દુવા ખુબ જ જલ્દી જ રંગ લાવતી હોય છે. પણ તમને કદાચ એ જાણ નહિ હોય કે એક અવસ્થા એવી છે જેમાં જો તમે કોઈ કિન્નરને જોઈ લીધી તો તમને માલામાલ થવાથી કોઈ પણ રોકી શકે.શાસ્ત્રોના અનુસાર જો કોઈ વ્યક્તિ કોઈ કિન્નરને દફનાવતા કે અગ્નીદેન આપતા જોઈ લે તો તેઓનું જીવન સફળ થઇ જાય છે. કહેવાય છે કે આ અવસ્થામાં કિન્નરને જોવા પર વ્યક્તિ ધનવાન બની જાય છે અને તેઓની દરેક મનોકામના પુરી થઇ જાય છે. પણ તમને જણાવી દઈએ કે ખુબ ઓછા લોકો એવા હોય છે જેઓ કિન્નરોને અગ્નિદેન કે દફનાવતા જોવાનો મૌકો મળે છે. માટે જ કિન્નરોની શવયાત્રા પણ રાતે જ બહાર કાઢવામાં આવે છે. તેની શવયાત્રામાં કોઈપણ ઇન્સાનને શામિલ કરવામાં નથી આવતા. કિન્નરોને દફનાવતા જોનારા લોકોને ક્યારેય પોતાના જીવનમાં ધનની કમી નથી આવતી. માટે જો તમે ક્યારેય પણ કિન્નરોને આ અવસ્થામાં જોઈ લીધા તો તે તમારા માટે ખુબ જ શુભ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!