આ આળસુ લોકોની તસ્વીરો જોઇને તમે તમારી હસી રોકી નહિ શકો, જુઓ આળસુ અંદાજના 10 Photos…

0

મોટાભાગે કહેવામાં આવતું હોય છે કે, ‘जो सोता है वो खोता है, जो जागता है वो पाता है’ માટે આળસુ ન બનો પણ હાલ કદાચ આ સ્ટડીને વાંચ્યા બાદ એવું કહેવામાં  આવે કેમ કે હાલનો શોધ કહી રહી છે કે આળસુ લોકોનું મગજ એક્ટીવ લોકોના મગજ કરતા વધુ તેજ હોય છે અને વિચારવાની શક્તિ ખુબ ઉચ્ચ શ્રેણીની હોય છે.

ફ્લોરીડાની ગલ્ફ કોસ્ટ વિવિમાં હાલ માં જ રીસર્ચ થઇ છે, ટોડ મૈકએલરોયે નેતૃત્વમાં થયેલી આ સ્ટડીમાં પહેલા ત્રીસ-ત્રીસ છાત્રોના બે સમૂહ બનાવાવા આવ્યા છે. એક સમૂહમાં ખુબ એક્ટીવ લોકો હતા તો બીજા ગ્રુપમાં ખુબ આળસુ લોકો હતા. આ દરેક છાત્રોની ઘડીમાં એક ડીવાઈસ લગાવામાં આવ્યો હતો જેની મદદથી લગાતાર 7 દિવસો સુધી છાત્રોની હરકતો, વિચાર અને કામ પર નજર રાખવામાં આવી હતી.

આળસુ લોકોની રૂચી લોકો અને વિષય પર બની રહી છે જે લોકો જલ્દી પોતાની ચીજોથી બોર થાય છે તો તેના બૌદ્ધિક સ્તર વધુ નથી હોતું. જેવું કે દરેકને જાણ છે કે આળસ લોકોનો સૌથી મોટો દુશ્મન ગણવામાં આવે છે. દુનિયામાં ઘણા એવા લોકો છે જે ખુબજ આળસુ છે અને આવા લોકોની દુનિયામાં કાઈ કમી નથી.

અમુક લોકો એવા પણ હોય છે કે જેઓ રસ્તાને જ પોતાનો બેડ સમજી લે છે અને બસ જ્યાં પણ નિંદર આવે કે સુઈ જતા હોય છે. તે એટલા આળસુ અને નિકમ્મા લોકો હોય છે કે કોઈ પણ શર્મ વગર ક્યાય પણ સુઈ જતા હોય છે. આ દિવસોમાં તમે પણ સોશિયલ મીડિયા પર અમુક એવા જ ઊંઘના દીવાનાઓની તસ્વીરે જોઈ હશે.

જો તમે આવું નથી જોયું તો ટેન્શન લેવાની જરુર નથી, અમે તમારા માટે એવીજ કઈક ફની ફોટોસ લાવ્યા છીએ, જેમાં તમે જોઈ શકશો કે લોકો કોઈ પણ જગ્યા જોયા વગર શરુ કરી દેતા હોય છે.

1. આને જ જોઈ લો બસ ઊંઘથી જ મતલબ છે અને બીજું કાઈ નહિ.

2. જાડો છે પોતે તો જુકી નથી શકતો માટે સટ્રોને જ મોટી બનાવી દીધી.

3. ભાઈઓ આમણે દારૂ નથી પીધી, તેને ઊંઘની બીમારી છે માટે જ્યાં પણ જગ્યા મળી કે સુઈ ગયા.

4. યે આરામ કા મામલા હે ભય.

5. આ ભાઈની નજીકની આંખ ખરાબ છે એટલે જ કદાચ ટીવીને નજીક લઇ આવ્યા.

6. એ ના સમજો કે આ આલસી છે, આ એક પ્રકારની કસરત છે.

7. આ આરામનો મામલો છે ભય કોઈ ડીસ્ટર્બના કરશો.

8. ભાઈ આ બ્રશ કરી રહ્યો છે કે આરામથી બેસીને વાંચી રહ્યો છે.

9. અરે ભાઈ આનો અંદાજ તો બિલકુલ પણ અલગ જ છે.

10. આ ભાઈ સાહેબની ટીવીનો રીમોટ ગુમ થઇ ગયો છે માટે લાકડીનો પ્રયોગ કરી રહ્યા છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.