આ એરહોસ્ટેસ એવું ગંદુ કામ કરી બેઠી કે જમીન પર આવતા જ પકડી પાડી…વાંચો અહેવાલ ક્લિક કરીને…

0

જેટ એઈરવેજને લગભગ 3 કરોડ રૂપિયાના બરાબર અમેરિકી કરંસીની સાથે પકડાઈ ગયેલી એઈર હોસ્ટેસને ગુરુવારે બર્ખાસ્ત કરી દેવામાં આવી હતી. દિલ્લીના આઈજીઆઈ એઈરપોર્ટ પર મંગળવારના જેટ એઈરવેજની આ એઈર હોસ્ટેજને આ ભારી ભરકમ રકમની સાથે રંગે હાથ પકડવામાં આવી હતી.

તેની પહેલાના મામલામાં ડીઆરઆઈને હવાલા ઓપરેટર અમિત મલ્હોત્રાની ધરપકડ કરવાની સાથે જ તેના વિવેક વિહાર સ્થિત ઘર પર છાપામારી કરી હતી. ત્યાંથી 3 લાખ રૂપિયા કેશ અને 1600 ડોલર મળ્યા હતા.

હવાલા ઓપરેટર અમિત મલ્હોત્રાનાં કહેવા પર આરોપી એઈર હોસ્ટેસ 2 મહિનામાં 7 વાર હોંગકોંગ પૈસા લઇ ચુકી હતી. તેણે આજ સુધી લગભગ 10 લાખ યુએસ ડોલર ઠીનાકે લગાવ્યા હતા. તે એક વાર ફરી સ્મગલિંગની ફિરાકમાં હતી પણ કામિયાબ થઇ શકી નહિ પણ ધરપકડ કરવામાં આવી હતી.

એઈર હોસ્ટેસના સ્મગલર બનવાની કહાનીનું ચોંકાવનારૂ સત્ય પૂછતાછ દરમિયાન સામે આવી હતી. એઈર હોસ્ટેસની સ્મગલર બનવાની કહાની ઓગસ્ટ 2017માં શરુ થઇ હતી જ્યારે અમિત કુમાર જેટ એઈરવેજની ફ્લાઈટમાં હોંગકોંગથી દિલ્લી આવી રહ્યો હતો અને દેવાંશી કુલશ્રેષ્ઠ આ ફ્લાઈટમાં એઈર હોસ્ટેસ હતી.

અમિત તેની સેવા અને વ્યવહારથી ખુબ પ્રભાવિત થઇ હતા.જ્યારે દેવાંશી બે એરિયામાં આરામ કરી રહી હતી ત્યારે મલ્હોત્રા તેની પાસે આવ્યો અને તેનાં વખાણ કરવાની સાથે તેનો આભાર માન્યો હતો. આવી રીતે બંને વચ્ચે વાત-ચિત શરુ થઇ હતી. અમિતના વ્યવહારથી દેવાંશી પણ ખુબ ખુશ થઇ હતી અને બંને વચ્ચે ફોન નંબરોનું આદાન પ્રદાન પણ થયું હતું.

અમુક દિવસો બાદ અમિતે દેવાંશીને મળવા માટે બોલાવી હતી અને પોતાના એક સિક્રેટ પ્લાન વિશે જણાવ્યું. અધિકારીઓનું કહેવું છે કે દેવાંશી જલ્દીથી પૈસા કમાવા માંગતી હતી તેને લીધે તેણે અમિતના પ્લાનમાં શામિલ થવા માટે અનુમતી આપી દીધી.

જ્યારે અમિતે ડોલર્સને સ્મગલ કરવાની વાત દેવાંશીને કહી તો તે ખુબ ડરી ગઈ હતી. જો કે બાદમાં અમિતને તેને ડોલર્સ સ્મગલ કરવા માટે તૈયાર કરી લીધા હતા. અમિતે દેવાંશીને ઘણા ડેમો પણ આપ્યા અને એ સમજાવ્યું કે ડોલર્સને ફોઈલમાં સારી રીતે લપેટીને રાખશે તો એક્સરે મશીન પણ તેને પકડી નહિ શકે. શરૂઆતમાં મલ્હોત્રાએ નાનાં પૈકેટ્સનું સ્મગલ કરવાનું શરુ કરી દીધું.

Story Author: GujjuRocks Team તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.