આ 1 ભૂલને કારણે સની લિયોની બની ગઈ પોર્નસ્ટાર અને શરુ કરી દીધું ગંદી ફિલ્મોમાં કામ…

0

બૉલીવુડ ની અદાકારા સની લિઓની ને તો બધા જાણે જ છે. સની વિશેની એક વાત તો તમને જાણ જ હશે કે બૉલીવુડ મા આવતા પહેલા સની એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. સની લિઓની એક પોર્ન સ્ટાર છે પણ એવું તે શું થયું હતું કે તેને એક પોર્ન સ્ટાર બનવું પડ્યું હતું. એક ઇન્ટરવ્યૂ માં તેમણે પોતાની આ ભૂલ નો ખુલાસો કર્યું હતો જેને તેને પોર્ન સ્ટાર બનાવી દીધી હતી.સની લિઓની મૂળ રૂપથી પંજાબી છે, શરૂઆત માં સની પોતાનું કેરિયર મોડેલિંગ માં બનાવા માગતી હતી. સની 18 વર્ષ ની જ હતી જયારે તેને એક છોકરી ના માધ્ય્મ દ્વારા મોડેલિંગ એજન્સી વિશેની જાણ થઇ હતી. સની પોતાનો પોર્ટફોલિયો લઈને ત્યાં પહોંચી હતી પણ તે જાણતી ન હતી કે આ એક એડલ્ટ ફિલ્મ એજન્સી છે. તેની મુલાકાત જોન સ્ટીવન્સ નામના એક એજન્ટ સાથે થઇ જેણે તેને એડલ્ટ ફિલ્મો માં કામ કરવા માટેની ઓફર આપી. તે સમયે સની ના મગજ માં બે વાતો ચાલી રહી હતી એક તો તે ત્યાંથી ઉઠીને ચાલી જાય અને બીજી તે આ ઓફર ને સ્વીકારી લે.

ખુબ વિચાર કર્યા પછી તેને લાગ્યું કે તેને આ કરવું જોઈએ. સની એ તે એજન્ટ ને પૂછ્યું કે તેને શું કરવાનું રહેશે. એવામાં એજન્ટે તેને એક ઓડિશન આપવા માટેનું કહ્યું. સની જણાવે છે કે તે ઓડિશન ના દરમિયાન તેને 2 મિનિટ સુધી ટોપલેસ રહીને એક વેબકેમ ની સામે પોઝ કરવા માટેનું કહેવામાં આવ્યું. સની એ આ ઓડિશન પાસ કરી લીધું અને તેની સાથે તેને પોતાની પહેલી એડલ્ટ ફિલ્મ મળી જેનું નામ ‘નોએજેલ્સ.કોમ’ હતું.અત્યાર સુધી સની એ એકપણ પોર્ન ફિલ્મો કરી ન હતી તે માત્ર એડલ્ટ ફિલ્મો માં જ કામ કરી રહી. પહેલી કંપની થી કોન્ટ્રેક્ટ ખતમ થયા પછી સની ને પેન્ટહાઉસ નામની બીજી કંપની સાથે એક વર્ષ નો કોન્ટ્રાકટ કર્યો. આ જ કંપની એ સની ને પોર્ન ફિલ્મ અપાવી. જેના પછી સની ને વિવિડ એન્ટરટેનમેન્ટ ની સાથે ત્રણ વર્ષ નો કોન્ટ્રાકટ કર્યો અને જોત જોતા માં તે પોર્ન સ્ટાર બની ગઈ. એવામાં મૈક્સિમ મૈંગેજીન એ 2010 માં તેને ટોપ 12 પોર્ન સ્ટાર્સ ની લિસ્ટ માં શામીલ કરી દીધી.સની નું સાચું નામ કરનજીત કૌર છે. જો તે દિવસે ભૂલ થી સની તે એડલ્ટ ફિલ્મો ની એજન્સી ના ઓફિસ માં ન પહોંચી હોત તો આજે કહાની કઈક બીજી જ હોત અને ભારત માં 2015 માં ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલું નામ ‘સની લિઓની’ ના હોત.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here