આ એક આદ્યત્મક મંત્ર ના જાપ થી થશે ધનલાભ ,નહીં રહે જીવન માં કોઈ વસ્તુ ની કમી……

0

દરેક વ્યક્તિ ને જીવન માં થોડી જરૂરિયાતો ને પુરી કરવા માટે પૈસા ની જરૂર પડતી હોય છે. આજ ના સમય માં જેને જુઓ એ પૈસા ની પાછળ પાગલ થાય છેલોકો એ ઈચ્છે છે કે એમની પાસે જલ્દી આટલા પૈસા આવી જાય કે એ એમની દરેક ઈચ્છા ને સેહલાય થી પુરી કરી શકે,પણ બધા સાથે એવું નથી થતું. કોઈ લોકો જીવન ખૂબ મજેદાર રીતે વિતાવે છે તો ઘણા લોકો એ જીવનભર સંઘર્ષ કરતા રહે છે. એવા લોકો ઈચ્છે છે કે ને પણ ઘણા ધન ની પ્રાપ્તિ થાય.

કરો માતા લક્ષ્મી સાથે શ્રી ગણેશ ની પણ પૂજા

કહેવાય છે કે દરેક વ્યક્તિ ને એમના કર્મ ના હિસાબ થી જ ફળ મળે છે. પણ ઘણી વખત સારા કર્મો કરવા વાળાઓ ને પણ ઘણી પરેશનીઓ નો સામનો કરવો પડતો હોય છે. એની પાછળ ના કારણ વિચારવા માં તે વ્યક્તિ ઘણો પરેશાન રહે છે. વધુ પડતા લોકો ધન ની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મી ની પૂજા કરે છે. પણ હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર એમની સાથે ગણેશ જી ની પૂજા પણ કરવી જોઈએ. એ બંને ની પૂજા થી વ્યક્તિ ના જીવન ના બધા દુઃખો દૂર થઈ જાય છે.મેળવી શકો છો જીવન ના દરેક દુઃખો થી મુક્તિ

બુધવાર એ ગણેશ જી નો દિવસ માનવા માં આવે છે ,ત્યાં જ શુક્રવાર એ માતા લક્ષ્મી નો. બુધવાર એ ગણેશજી સાથે માતા લક્ષ્મી ની પૂજા કરવા થી રિદ્ધિ સિદ્ધિ ની પ્રાપ્તિ થશે અને સાથે ધન દોલત ની પણ. ફક્ત એ જ નહીં પણ શ્રાવણ મહિના માં બંને ની સાથે પૂજા કરવા થી વિશેષ ફળ ની પ્રાપ્તિ થશે. માતા લક્ષ્મી અને ગણેશ ની પૂજા કેવી રીતે કરવી એ જણાવવા જઈ રહ્યા છીએ.

સૌથી પહેલા સવારે જાગી ને સ્નાન કર્યા બાદ પીળા રંગ ના વસ્ત્રો ધારણ કરી લો. કોઈ મંદિર માં જઈ ને ગણેશજી અને માતા લક્ષ્મી ની પૂજા ની તૈયારી કરો.હવે પૂર્વ દિશામાં મોઢું કરી ને બેસો. ગણેશ જી અને લક્ષ્મી જી ને પંચામૃત થી સ્નાન કરાવો. એના પછી ગણેશજી ની મૂર્તિ ને હળદર થી રંગેલ પીળા ચોખા વિરાજીત કરો. ત્યાં જ લક્ષ્મી જી ને કંકુ વાળા લાલ ચોખા વિરાજીત કરો. ગણેશ જી ને ચંદન અને લાલ ફૂલ ચઢાવો અને માતા લક્ષ્મી ને કંકુ અને લાલ ફૂલ અર્પિત કરો. એના પછી ગોળ થી બનાવેલ લાડવા અને ખીર નો ભોગ લગાવો.

માંગો તમારી ભુલો ની માફી.

ભોગ લગાવ્યા પછી અગરબત્તી અને દીવો પ્રગટાવો અને ગણેશ તેમજ મારા લક્ષ્મી ની આરતી કરો. પૂજા ની સમાપ્તિ પર ભગવાન પાસે તમારા ભૂલ ની માફી માંગો. અને મનોકામનાઓ ની પૂર્તિ કરો. એના પછી પંચામૃત અને પ્રસાદ ગ્રહણ કરો અને બીજા ને પણ આપો. એ પૂજા દરમિયાન ગણેશ જી અને માતા લક્ષ્મી ના મંત્ર નો જાપ પણ કરી શકો છો.

લક્ષ્મી વિનાયક મંત્ર.

दन्ताभये चक्र दरो दधानं, कराग्रस्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जया लिंगितमब्धिपुत्रया लक्ष्मी गणेशं कनकाभमीडे।।
श्रीं गं सौम्याय गणपतये वर वरदे सर्वजनं में वशमानय स्वाहा।।

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પૂજા દરમિયાન આ મંત્ર ઓછા માં ઓછો 108 વાર જાપ જરૂર કરો. મંત્ર ના જાપ માટે કમળગટ્ટ ની માળા નો ઉપયોગ કરો. મંત્ર નો જાપ સાચા ઉચ્ચારણ સાથે કરવું ખૂબ જરૂરી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here