આ એક્ટ્રેસ જેણે દાઉદ ના ઘર માં કરી દીધી હતી ઉથલ પુથલ , 1 તસ્વીર ને કારણે તબાહ થઈ ગયું કેરિયર…

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ની સાથે નામ જોડાવવા ને કારણ થી એક્ટ્રેસ મંદાકિની નું Career ઉલજી ગયું ,દરેક ફિલ્મ મેકર એને લઈ ને ફિલ્મ બનાવવા થી બચવા લાગ્યા.રામ તેરી ગંગા મૈલી થી રાતો રાત સ્ટાર બનલે મંદાકિની ઉર્ફ યાસમીન જોસફ આ દિવસો હિમાચલ માં એના પતિ અને બાળકો સાથે રહે છે , તમને જણાવી દઈએ કે મંદાકિની ને બોલીવુડ શોમૈન રાજ કપૂર એ લોન્ચ કરી હતી અને એમને જ એનું નામ મંદાકિની રાખ્યું હતું . એના પછી એક્ટ્રેસ નું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાય ગયું, ઘણી વખત એમની સાથે નજર આવી હાલ માં જો કે એ લગ્ન જીવન વિતાવી રહી છે.

ફિલ્મી પાર્ટીઓ ના શોખીનદાઉદ ને વિશે કેહવા માં આવે છે કે , એ એમના પૈસા અને રુતબા દેખાડવા ના શોખીન છે, એ ફિલ્મ નિર્દેશકો પર દબાણ નાખે છે કે એમને અનુસાર ફિલ્મ બનાવે , એની સાથે જ એ ઘણી બોલીવુડ ની યાદગાર પાર્ટીઓ ની મહેમાન નવાજી પણ કરી ચુક્યા છે. અંડરવર્લ્ડ ડોન આલિશન લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે , એને પોતાને ગ્લેમર નો ચસ્કો છે , મંદાકિની ની સાથે એમના સંબંધ ના ઘણા કિસ્સાઓ છે.

મંદાકિની ની સાથે સંબંધો ના કિસ્સાઓએવો જ એક કિસ્સો છે. શારજહાં એ એક મેચ ને દરમિયાન દાઉદ ની એક તસ્વીર લેવા માં આવી હતી , આ તસવીર માં એક્ટ્રેસ ડોન ની બિલકુલ નજીક ઉભી દેખાય છે. કહેવાય છે કે આ તસવીર એ દાઉદ ઇબ્રાહિમ ના ઘર માં હંગામો ઉભો કરી દીધો હતો અને તલાક સુધી ની નોબત આવી ગઈ હતી. એ દિવસો માં બોલીવુડ એક્ટ્રેસ જ્યારે પણ દુબઈ જાતી તો એ અંડરવર્લ્ડ ડોન ના વીલા માં જ રોકાતી.

પત્ની ને હેરાન કરવા લાગ્યો હતો તલાક નો ડરએક્ટ્રેસ અને દાઉદ ની વચ્ચે વધતી નઝદીકીઓ એ દાઉદ ની પત્ની મહઝબિન ને ઘર તૂટવા નો ડર લાગવા લાગ્યો હતો, એ વારે વારે દાઉદ ને ચેતવણી દેવા લાગી હતી કે એ એક્ટ્રેસ થી દુર રહે ,જો કે દાઉદ એ બૉલીવુડ એક્ટ્રેસ સાથે લગ્ન જેવી કોઈ વાત કરી જ નહીં ,મહઝબિન આજે પણ એમની પત્ની છે અને સાથે જ રહે છે , જ્યારે મંદાકિની એ લાંબા સમય સુધી ગુમનામ રહ્યા પછી એક ડોક્ટર સાથે લગ્ન કરી લીધા અને એ હિમાચલ માં એના પત્ની અને દીકરી સાથે રહે છે.

યુપી માં જન્મેલપેહલી જ ફિલ્મ થી ખૂબ ધૂમ માચાવવા વાળી મંદાકિની ને એક સમય એવી અંધારી ગલી માં લઇ ગયો કે ગ્લેમર અને ટેરર ના છોકરા એ એને ક્યાંય ની ન રહેવા દીધી. તમને જણાવી દઈએ કે 30 જુલાઈ 1969 એ મેરેઠ ના એક એન્ગલો ભારતીય પરિવાર માં જન્મ થયો છે , એમના પિતા અંગ્રેજ અને માં મુસ્લિમ હતા, એમના ઘર વાળા એ એમનું નામ યાસમીન જોસેફ રાખ્યું હતું, પણ રાજ કપૂર એ એમને બૉલીવુડ માં મંદાકિની ના નામે એ લોન્ચ કરી હતી.

દાઉદ ને કારણે કરિયર ખતમઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ની સાથે જોડાવવા ને કારણે મંદાકિની નું કરિયર પૂરું થઈ ગયું, દરેક ફિલ્મમેકર એમને લઈ ને ફીલ્મ બનાવવા થી બચવા લાગ્યા, એક્ટ્રેસ હંમેશા દાઉદ સાથે એના અફેર ની ખબરો ને ખોટી કહેતી હતી. સાલ 2005 માં એ એક ઇન્ટરવ્યૂ વખતે એ તે પ્રશ્ન પર ભડકી , અમને કહ્યું કે અંતે કેટલા સમય સુધી મારુ નામ દાઉદ સાથે જોડતા રહેશો , હું પેહલા પણ કહી ચુકી છું કે , મારુ ક્યારેય એની સાથે અફેર નહતું.

એક ફોટા એ બરબાદ કર્યું કરિયરમંદાકિની એ આગળ કેહતા જણાવ્યું કે 10 વર્ષ પહેલાં હું શો માટે હંમેશા વિદેશ જતી હતી , જ્યારે હું દુબઈ માં પરફોર્મ કરી રહી હતી ,ત્યારે ત્યાં અંડરવર્લ્ડ ડોન આવ્યો હતો , અમે મળ્યા હતા. હું પણ બીજા ફિલ્મ સ્ટાર્સ ની જેમ જ હતી, અમારા વચ્ચે કોઈ અફેર જેવી વાત નહતી, સાલ 1994-95 માં છપાયેલ એક તસ્વીર એ મારા કરિયર ને બરબાદ કરી દીધું. કહેવાયા લાગ્યું કે મેં દાઉદ સાથે લગ્ન કરી લીધા. અને મારું એક બાળક પણ છે, મેં મુંબઇ ના ડો. આર ઠાકુર સાથે લગ્ન કર્યા છે, એનાથી મારો એક બાળક છે , અમારા લગ્ન 1990 માં થયા હતા.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!