આ એક્ટ્રેસે નગ્નાવસ્થામાં સીન આપવા પીધેલો દારૂ, સાત વાર રીટેક પછી ઓકે થયેલો, જાણો વિગત

સૈફ અલી ખાન અને નવાઝુદીન સિદ્દીકી સ્ટારર નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘સિક્રેડ ગેમ્સ’ હાલના દિવસોમાં પોતાના બોલ્ડ સીન્સ અને રાજનીતિની રેફરેન્સ ને લીધે ખુબ જ ચર્ચા માં છે. જેને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ ફિલ્મનો એક બોલ્ડ સીન પણ ચર્ચા નો વિષય બન્યો છે. આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરનો કિરદાર નિભાવી રહેલી ‘કુબ્રા સૈત’ એ એક ઇન્ટરવ્યૂ માં આ સીન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. આ બોલ્ડ સીન વિશે વાત કરતા કુબ્રા એ કહ્યું કે તેના શૂટિંગ પહેલા જ અનુરાગ કશ્યપે જણાવી દીધું હતું કે કહાની ની ડિમાન્ડને લીધે તેને એક બોલ્ડ સીન આપવો પડશે. સેક્રેડ ગેમ્સમાં આ સીન એવો હતો જે નવાઝુદીન અને કુબ્રા વચ્ચે શૂટ કરવામાં હતો. આ સીનમાં કુબ્રા રડતા રડતા નવાજ ની સામે ખુદને નિર્વસ્ત્ર કરી નાખે છે. કુબ્રા એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે તેના માટે આ સીન કરવો ખુબ જ મુશ્કેલ હતો. જ્યારે આ ઇન શૂટ થઇ રહ્યો હતો ત્યારે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ વારંવાર રીટેક લઇ રહ્યા હતા. આ સીનને સાત વાત શૂટ કરવામાં આવ્યો હતો. આ સીન શૂટ કરતા પહેલા અનુરાગે મને કહ્યું કે શું હું વાઈન પીવાનું પસંદ કરું છું? મારા હા કહેવા પર તેણે મને વ્હીસ્કી લાવી આપી અને તેને પી ને ડાઈલોગ બોલવા માટે કહ્યું. આ સીન ખુબ જ ઇન્ટેન્સ હતો કદાચ આ જ કારણ હતું કે તેને વારંવાર શૂટ કરવાની જરૂર પડતી હતી.શૂટિંગ પછી અનુરાગે મને કહ્યું કે આ સીન કહાની માટે જરૂરી હતો માટે આવું કરવું પડ્યું. તેના માટે તું મને નફરત ના કરવા લાગતી. તેણે આ સીનને લઈને કહ્યું કે જયારે આ સીન શૂટ થઇ જાશે પછી તને અહેસાસ થાશે કે તે કેટલો મહત્વપૂર્ણ હતો. જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે તેમાંની કોઈપણ ચીજ ખોટી ન હોઈ શકે.જણાવી દઈએ કે આ સિરીઝ ની કહાની 80 ના દશક ની છે જે સંતરાજ સિંહ એટલે કે સૈફ અલી ખાન ની આસપાસ ફરે છે. તે મુંબઈ પોલીસ ના એક ઓફિસર છે, જે અપરાધી ગણેશ ગાયટોંડે સાથે લડાઈ કરે છે. ગણેશ ખુદ ને ભગવાન સમજે છે. આ સિરીઝ ફિલ્મ વિક્ર્માં ચન્દ્ર ના ઉપન્યાસ પર આધારિત છે. સિક્રેડ ગેમ્સ ને વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કશ્યપે મળીને નિર્દેશિત કર્યું છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!