આ અભિનેત્રીઓએ ટીવી પર નિભાવી હતી માં ની ભૂમિકા, પણ રીયલ લાઇફમાં છે ખુબ જ બોલ્ડ…

એક સમય હતો જયારે ટીવી સીરીયલ અને ફિલ્મોમાં માં નો રોલ વડીલ અને ઉમરદાયક મહિલાઓ જ કરતી હતી. પણ હવે સમય બદલાઈ ચુક્યો છે અને માતાઓ પણ સ્ટાઈલીશ બની ગઈ છે. આજકાલની ટીવી સીરીયલોમાં માતા નો રોલ કોઈ વૃદ્ધ મહિલાઓ નહિ પણ 30-32 વર્ષની અભિનેત્રીઓ નિભાવી રહી છે. સ્ક્રીન પર સંસ્કારી બની રહેલી આ માં અભિનેત્રીઓ રીયલ લાઈફમાં એટલી હોટ અને સ્ટાઇલીશ છે કે તેને જોઇને તમને વિશ્વાસ નહી આવે.

1. હીના ખાન:હીના ખાનને કોણ ઓળખતું નહિ હોય. ધારાંવાહિક ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ માં અક્ષરાની ભૂમિકામાં હીના 2 બાળકોની માં પણ બની હતી અને તેનો લુક એકદમ પારમ્પરિક હતો, પણ બીગ બોસ 11 માં હીનાનો અસલી ગોર્જીયસ અવતાર સામે આવ્યો હતો. અસલ જીવનમાં હીના ખુબ જ હોટ અને સ્ટાઇલીશ છે.

2. દિવ્યાંકા ત્રિપાઠી:આજની તારીખમાં ઈશી માં એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ની સૌથી લોકપ્રિય માં છે. 33 વર્ષની દિવ્યાંકા ‘યે હૈ મોહબ્બતે સીરીયલમાં માં નાં રોલમાં ખુબ જ સંસ્કારી અને સિમ્પલ છે, જો કે અસલ જીવનમાં દિવ્યાંકા કઈ કમ સ્ટાઇલીશ નથી.

3. દેવોલીના ભટ્ટાચાર્ય:‘સાથ નિભાના સાથીયા’ સીરીયલમાં બે જવાન દીકરીઓ ની માં બનનારી દેવોલીના ખુદ 27 વર્ષની છે, તેમની આ હોટ તસ્વીરો જોઇને તમને વિશ્વાસ નહિ આવે.

4. મલ્લિકા નાયક:મલ્લિકા ફેમસ ટીવી સીરીયલ બેપનાહ માં નજરમાં આવી રહી છે અને તે આદિત્યની સાસુમાં નો રોલ નિભાવી રહી છે, સીરીયલમાં તો મલ્લિકા હંમેશા સાળી અને બિંદીમાં જ નજરમાં આવે છે, પણ અસલ જીવનમાં તે ખુબ જ હોટ છે.

5. શ્રુતિ ઉલ્ફત:શ્રુતિ ટીવીનું જાણીતું નામ છે. તે ઘણી સીરીયલોમાં માં નો રોલ પ્લે કરી ચુકી છે, પણ રીયલ લાઈફમાં ફિટનેસની દીવાની શ્રુતિ ખુબ જ સ્ટાઇલીશ અને હોટ છે.

6. કીર્તિ કેલકર:‘સસુરાલ સીમરકા’ ની ધારાવાહિકમાં દીપિકા કકડ બાદ કીર્તિએ સીમરનો કિરદાર નિભાવ્યો અને સીરીયલમાં તે જુવાન અને બાળકોની માં બની છે, 33 વર્ષની આ અભિનેત્રી નો રીયલ લાઈફ અવતાર જોઇને તમે હેરાન રહી જાશો, કીર્તિ ખુબ જ હોટ અને ગ્લેમર છે.

7. નીલું વાઘેલા:‘તું સુરજ મેં ચાંદ પિયા જી’ સીરીયલ માં ભાભો નો રોલ પ્લે કરનારી નીલું ને તમે હંમેશા ટીપીકલ રાજસ્થાની ગેટઅપ માં જ જોઈ હશે, પણ અસલ જીવનમાં નીલું એકદમ અલગ છે. તેના રીલ અને રીયલ લાઈફમાં જમીન આસમાનનો અંતર છે, અસલ જીવનમાં તે ખુબ જ મોર્ડન અને સ્ટાઈલીશ છે.

8. કામ્યા પંજાબી:ટીવીની આ હોટ માં ને ભલા કોણ નહિ જાણતું હોય. ‘શક્તિ-અસ્તિત્વ કે એહસાસકી’  સીરીયલમાં માં નો રોલ પ્લે કરનારી કામ્યા પંજાબીની બોલ્ડ ફોટોસ જોઇને તમે હેરાન જ રહી જાશો.

9. શીબા આકાશદીપ:ઘણી એવી ફિલ્મો કરી ચુકેલી શીબાએ ધારાવાહિક માં પણ માં નો રોલ પ્લે કર્યો છે, પણ રીલ લાઈફમાં સિમ્પલ માં બનનારી શીબા રીયલ લાઈફમાં ખુબ જ હોટ છે.

10. પરીનીતા બોરઠાકુર:સુંદર પરીનીતા પણ બેપનાહ ધારાવાહિક માં નજરમાં આવી રહી છે, તે એક્ટ્રેસની સાથે સાથે સિંગર પણ છે. પરીનીતા નો હોટ અવતાર અને સ્ટાઇલીશ અવતાર કોઈને પણ હેરાન કરવા માટે પુરતો છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!