આ અભિનેત્રી એ સદી ના મહાનાયક અમિતાબ બચ્ચન પર લગાવ્યો યૌન શોષણ નો ગંભીર આરોપ….

0

બૉલીવુડ ના મહાનાયક અમિતાબ બચ્ચન ની દીવાની પુરી દુનિયા છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં અમિતાબ ને લોકો ખુબ જ આદર સમ્માન કરે છે.પણ સમય ની સાથે-સાથે આવા મોટા મહાનાયકો ની સામે પણ ઘણીવાર સમસ્યાઓ આવી  જાતિ હોય છે અને આ સમસ્યાઓ તેના વ્યક્તિત્વ ને હલાવી નાખતી હોય છે.
જો કે તમે તો જાણતા જ હશો કે બૉલીવુડ માં હાલના દિવસો માં મી ટુ કેમપેન ચાલી રહ્યું છે. એવામાં ઇન્ડસ્ટ્રી ના ઘણા અભિનેતાઓ ના વિરુદ્ધ ઘણા પ્રકારની વાતો સામે આવી છે.
આ અભિનેત્રી એ લગાવ્યા અમિતાબ પર ગંભીર આરોપ:
જણાવી દઈએ કે અમિતાબ એક ઇવેન્ટ માં બૉલીવુડ અભિનેત્રી સિયાલી ભગત ને મળ્યા હતા જે મીસ ઇન્ડિયા પણ રહી ચુકી છે અને સાથે જ સિયાલી બૉલીવુડ અભિનેત્રી પણ છે.અમિતાભે ખટકાવ્યો હતો કોર્ટ નો દરવાજો:
જયારે સિયાલી ભગત એક ઇવેન્ટ પર અમિતાબ ને મળી ત્યારે તેમણે સિયાલી ના હાથ પકડી લીધા હતા અને તેને પોતાને પગે લાગવા દીધી ન હતી. આ નાની એવી વાત પર સિયાલી એ હલ્લો મચાવી દીધો હતો. સિયાલી એ મીડિયા ને કહ્યું કે અમિતાભે તેને ખોટા તરીકાથી સ્પર્શ કરવાની કોશિશ કરી હતી.તે સમયે અમિતાબ આ બાબત ને લઈને ઘેરાઈ ગયા હતા. પણ તેના પછી અમિતાબે કોર્ટ નો સહારો લીધો હતો. તેના પછી સિયાલી એ પોતાના આરોપ પાછા લઇ લીધા હતા.
આ મામલામાં એ વાત ચોક્કસ જાણવા મળે છે કે દરેક વખતે અભિનેત્રી જ સાચી જ નથી હોતી. એવામાં કોઈ તથ્ય કે સાબિતી કે પ્રમાણ વગર જ કોઈના પણ ચરિત્ર પર સવાલ કરવો હંમેશા ખોટો જ સાબિત થયો છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here