રણવીર સાથે નહીં પણ આ અભિનેતા સાથે લગ્ન કરવા માગતી હતી દીપિકા, S થી શરૂ થાય છે નામ….

0

દીપિકા-રણવીર ના લગ્ન ખુબ શાનદાર તરીકાથી થયા છે અને તેઓએ પોતાનું રિસ્પેશન પણ ખુબ જ ભવ્ય અને શાનદાર આપ્યું હતું જેમાં ઘણા મોટા-મોટા લોકો શામિલ થયા હતા. દીપિકા-રણવીર એકબીજા ને 6 વર્ષ થી ડેટ કરી રહયા હતા અને આખરે બંને એ પોતાના રિલેશન ને લગ્ન નું નામ આપી જ દીધું. તમને જણાવી દઈએ કે રણવીર ની પહેલા દીપિકા ઘણા કિરદારો સાથે રિલેશનમાં રહી ચુકી છે, પણ રણવીર સિવાય એ એક અભિનેતા ને ખુબ પસંદ કરતી હતી અને તેની સાથે લગ્ન પણ કરવા માગતી હતી.

સલમાન ને કહી હતી આ વાત:એક સમયે દીપિકા સલમાન ખાન ના શો બિગ બોસ-11 માં ગેસ્ટ બનીં પહોંચી હતી. ત્યાં તે પોતાની વિવાદિત ફિલ્મ પદ્માવત ના પ્રમોશન માટે પહોંચી હતી. 1 ડિસેમ્બર ના રોજ રિલીઝ થનારી ફિલ્મ પદ્માવત ની રિલીઝ ડેટ થઇ હટી ગઈ હતી અને કોર્ટના નિર્ણય પછી 25 જાન્યુઆરી ના રોજ તેને રિલીઝ કરવામાં આવી હતી.

બિગ બોસ માં થઇ હતી મસ્તી:દીપિકા જયારે સલમાન ખાન ના શો માં પહોંચી ત્યારે ખુબ મસ્તી થઈ હતી. સલમાન એ કરન જોહર ની જેમ દીપિકા ની સામે સવાલ રાખ્યો કે તેને ત્રણ વ્યક્તિ ના નામ કહેવામાં આવશે જેમાંથી એક ની સાથે તે ડેટ પર જાશે, એક ની સાથે લગ્ન કરશે અને એક ને મારી નાખશે. દીપિકા એ તે સમયે ખુબ છાચાલાકીથી પોતાનો જવાબ આપ્યો. જવાબ માં દીપિકા એ કહ્યું કે તે રણવીર ની સાથે ડેટ પર જાશે, સંજય લીલા ભંસાલી ની સાથે લગ્ન કરશે અને શાહિદ કપૂર ને મારી નાખશે.

પદ્માવત નો થયો હતો વિરોધ:જણાવી દઈએ કે ફિલ્મ પદ્માવત ને લઈને કરણી સેના આ ખુબ જ ભયંકર વિરોધ કર્યો હતો. વિરોધની આ લહેર પુરા દેશમાં ફેલાઈ ગઈ હતી અને રાજસ્થાન માં માં તેનો સૌથી વધુ વિરોધ થયો હતો. આ ફિલ્મ માં પદ્માવત અને ખીલજી ના પ્રેમ દર્શ્યો ને દેખાડવાની વાત પર તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ત્રિપુટી સાબિત થઇ સુપરહિટ:જણાવી દઈએ કે સંજય લીલા ભંસાલી, રણવીર સિંહ અને દીપિકા આ ત્રણે ત્રિપુટી એ ત્રણ સુપરહિટ ફિલ્મો આપી છે. જેમાં રામલીલા, બાજીરાવ મસ્તાની  અને પદ્માવત ફિલ્મો બોક્સ ઓફિસ પર ખુબ જ હિટ રહી છે. જણાવી દઈએ કે દીપિકા ની સાથે મસ્તી કરનારા સલમાન ખાન તેઓના રીશેપ્શન માં આવી શક્યા ન હતા.
રિપોર્ટ અનુસાર સલમાન ખાન તે સમયમાં ફૂકેટ ના એક શાહી લગ્ન ને અટેન્ડ કરવા માટે ગયા હતા. તેની સાથે અક્ષય કુમાર, મનીષ પોલ, મિકા સિંહ પણ હતા. અન્ય લગ્ન માં વ્યસ્ત રહેવાને લીધે સલમાન ખાન તેઓની ખુશીમાં હિસ્સો બની શક્યા ન હતા.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here