આ આયુર્વેદિક ક્લિનિકમાં થાય છે HIVનો ઈલાજ ! આ આયુર્વેદિક દવાઓ બધા જ રોગો માટે રામબાણ ઈલાજ છે

0

વિશ્વભરમાં એચ.આઇ.વી એઇડ્સના લાખો દર્દીઓ હશે અને આવા સમયમાં લોકો પણ મુંઝવણમાં મુકાઈ જાય છે કે શું ઈલાજ કરવો ? એચ.આઇ.વી એ જીવલેણ રોગ છે, એ આપણે સૌ જાણીએ છીએ. એચ.આઈ.વી એઇડ્સનો ચેપ અસુરક્ષિત યૌન સંબંધ અને લોહીના ચેપથી લાગે છે. આ રોગનો ઈલાજ એલોપેથી દવાઓથી કરવો મુશ્કેલ છે અને એટલે જ લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે. ભારતીય આયુર્વેદમાં બધા જ રોગોનો ઈલાજ આપવામાં આવેલો છે અને આ આયુર્વેદિક દવાઓ બધા જ રોગો માટે રામબાણ ઈલાજ છે. આપણા આયુર્વેદમાં એઇડ્સ જેવા જટિલ રોગનો પણ ઈલાજ છે. એન.ડી. કેર નિરોગમ નામના આયુર્વેદિક ક્લિનિકમાં એચ.આઈ.વી એઇડ્સનો સફળ ઈલાજ થાય છે. નવદીપ શર્મા નામના આયુર્વેદિક ડૉક્ટર દ્વારા એન.ડી. કેર નિરોગમની શરૂઆત કરવામાં આવી હતી. નવદીપ શર્મા મૂળ અમૃતસરના છે. વિશ્વભરમાં પોતાના ક્લિનિકની શરૂઆત કરનાર આ ચિકિત્સક પોતે ભારતીય આયુર્વેદમાં વિશ્વાસ રાખે છે. ડૉ.નવદીપ શર્મા નાડી ચેક કરીને વિશેષ રૂપથી હર્બલ દવાઓથી જટિલ રોગોનું નિદાન કરે છે. ઘણા લોકો આ આયુર્વેદિક ટ્રીટમેન્ટ મેળવીને સંતુષ્ટ થયા છે ત્યારે નિરોગી જીવન માટે આપણે સૌએ આયુર્વેદ તરફ જવું જોઈએ. આ ક્લિનિક ભારત ઉપરાંત વિદેશમાં પણ છે અને હજારો લોકો આપણા ભારતીય આયુર્વેદનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતમાં આ ક્લિનિક અમદાવાદ ખાતે આવેલ છે.Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here