આ 9 મજેદાર તસ્વીરોને જોઈને તમે હસી-હસી ને ઊંધા વળી જાશો….

0

આજે આપણે ચારે તરફ ખબરો થી ઘેરાયેલા છીએ. જેનું કારણ સોશિયલ મીડિયા નું વધતું જતું ચલણ છે. સોશિયલ મીડિયા ને લીધે ગમે ત્યાં જે પણ ઘટના બને છે છે કે તરત જ વાઇરલ થઇ જાય છે. અને એમાં પણ જો કોઈ કાંઈ અલગ કરવાની કોશિશ કરે તો એ પણ દુનિયાની સામે આવી જ જાતું હોય છે. એવી દરેક રોજ અવનવી તસવીરો અને ખબરો આપણી સામે આવતી હોય છે. આજે અમે તમારા માટે એવી જ અમુક તસવીરો લઈને આવ્યા છીએ જેને જોયા પછી તમે પેટ પકડી ને હસવા લાગશો.1. હવે તમે આ કપલ ને શું કહશો? શું વાસ્તવમાં એ કહેવત સાચી છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે.
2. જી-મેઈલ તો સાંભળ્યું જ છે, પણ જી-મેઈલ નો સાબુ પહેલી વાર જોયો છે. 3. આ મેડમ જેવી દરેક શેરડી ના રસ વાળી દરેક દુકાન પર મળે તો લોકો દારૂ છોડીને શેરડી નો રસ પીવાનું શરૂ કરી દે.4. લોકો ખુદને ફેમસ કરવા માટે કેવી-કેવી મુરખામી કરી બેસતા હોય છે, આ ભાઈ પણ તેમાંના એક છે.5. હવે તમે આ છોકરીઓ ને જોઈને શું કહેશો, ખતરો કે ખિલાડી લાગી રહ્યા છે.6. આ ભાઈ ને જોઈને એવું લાગે છે કે તે કઈક તુફાની કરવા ના ઈરાદા થી નીકળ્યા હતા.7. એક આદર્શ વિદ્યાર્થી પોતાના ટીચરની ખુબ જ ઈજ્જત કરતા હોય છે, હવે આને જ લઇ લો.
8. આ તસ્વીરને જોઈને એવું લાગે છે કે સરકારી નોકરી ના ખુબ જ ફાયદા છે, ઈચ્છા થાય ત્યારે ઊંઘી જાઓ.
9. આ છોકરો જે રીતે દૂધ પી રહ્યો છે તેને જોઈને લાગે છે કે તે મોટો થઇ ને પહેલવાન બનશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here