આ 10 ચીજો જે ભગવાન શિવને છે ખુબ જ પસંદ….આ વસ્તુઓ ચડાવો તમારા નસીબ ખુલી જશે અને ધનવાન થઇ જશો

0

જીવનનો સંહારક ભગવાન શિવ ની મનથી કરેલી આરાધના ભોલે નાથ ને ખુશ કરવા માટે પૂરતી છે. તેની પૂજામાં શિવલિંગ અભિષેક અને તેના પર અર્પિત કરવામાં આવેલી ચીજો અલગ-અલગ મજત્વ રાખે છે. આવો તો જાણીએ તેના વિશે..1. જલ:
મંત્રોના ઉચ્ચારણ કરતા શિવલિંગ પર જલ ચઢાવાથી આપનો સ્વભાવ શાંત અને સ્નેહમય રહે છે.

2. કેસર:શિવલિંગ પર કેસર અર્પિત કરવાથી આપણને સૌમ્યતા મળે છે.

3. ખાંડ:મહાદેવને ખાંડથી અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે, આવું કરવાથી મનુષ્યના જીવનમાં દરિદ્રતા દૂર થઇ જાય છે.
4. અત્તર:શિવલિંગ પર અત્તર લગાવાથી વિચાર પવિત્ર અને શુદ્ધ બને છે. તેનાથી આપણે જીવનમાં ખોટા કામના રસ્તા પર જતા બચી જઈએ છીએ.
5. દૂધ:શિવ શંકર ને દૂધ અર્પણ કરવાથી સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે અને બીમારીઓ દૂર રહે છે.
6. દહીં:પાર્વતીપતિને દહીં કઢાવાથી સ્વભાવ ગંભીર થાય છે અને જીવનમાં આવનારી દરેક પરેશાનીઓ દૂર થવા લાગે છે.
7. ઘી:ભગવાન શંકર પર ઘી અર્પિત કરવાથી આપણી શક્તિ વધે છે.
8. ચંદન:શિવજીને ચંદન ચઢાવાથી આપણું વ્યક્તિત્વ આકર્ષક બને છે, તેનાથી આપણને સમાજમાં માન-સન્માન અને યશ મળે છે.

9. મધ:ભોળાનાથ ને મધ ચઢાવાથી આપણી વાણી માં મીઠાસ આવે છે.

10. ભાંગ:શિવને ભાંગ ચઢાવાથી આપણી  ખામીઓ અને ખરાબીઓ દૂર થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here