આ 9 તસ્વીરો જોઈને હસવું ના આવે તો કહેજો, તમારો આજ નો દિવસ સુધરી જશે જુઓ Funny તસ્વીરો…

2

આજે અમે તમને અમુક એવી તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોયા પછી તમને પણ એ લાગવા લાગશે કે દુનિયામાં સમજદાર લોકોની જરા પણ ખોટ નથી. આવા લોકો તમને માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાના દરેક ખૂણે જોવા મળી જશે. જો કે આ તસ્વીરો ને જોઈને તમે હસી હસી ને લોટપોટ થઇ જાશો.

1. આ ભાઈ એ તો બમ્પર ને બુટ ની જેમ બાંધી દીધું:
2. જો આવું કરવા પર પણ ન ખુલે તો તોડી નાખો દરવાજો:
3. ભાઈ આ ઘર નથી તમારું જ્યાં સોફા ને લઈને બેસી જાઓ:
4. જુઓ, મિત્ર પર ક્યારેય પણ આટલો ભરોસો કરવો ન જોઈએ.
5. એકદમ સાચી વાત છે આ તો:
6. બુર્ઝ ખલીફા ની નવી સ્પર્ધા:
7. ફોન ચાર્જ અને વાળ બાંધવા માટેનો એક માત્ર ઉપાય:
8. આ જૂતા ચોક્કસ ઢીંચાક પૂજા એ બનાવ્યા લાગે છે:
9. પત્ની ની શું તસ્વીર બનાવી છે, વાહ ભાઈ!:
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here