આ 8 ફેમસ એક્સ-પોર્ન સ્ટાર્સે જણાવી પોર્ન ઇન્ડસ્ટ્રીની ચોંકાવનારી હકીકત, તમે પણ રહી જાશો હૈરાન…

પોર્ન સ્ટારને આપણા દેશમાં ભલે લોકો સારી નજરથી નાં જોતા હોય, પણ ચોરી છુપે તેને ખુબ જ મજાથી જોતા હોય છે. કરોડોની કમાણી કરનારી પોર્ન એક્ટ્રેસેસની જિંદગી જોઇને કદાચ લોકોને લાગતું હશે કે તેઓ ખુબ જ એશો આરામથી રહે છે અને તેનું કામ તો બસ માત્ર મજા કરવાનું જ છે. પણ હકીકત કઈક ઉલટી જ છે. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી અમુક પૂર્વ અભિનેત્રીઓએ આ ઇન્ડસ્ટ્રીને જે હકીકત જણાવી છે, તેને જાણીને તમને પણ હેરાન જ રહી જાશો.

અહી કોઈને તમારા દર્દ અને જરૂરીયાતોથી મતલબ નથી હોતો. મતલબ હોય છે તો બસ શૂટ ખત્મ હોવાથી. તેના માટે એક્ટ્રેસને કોઇપણ તકલીફો પણ કેમ જેલવી ન પડે, કોઈને ફર્ક નથી પડતો.

1. એલેક્સ:પોર્ન સ્ટાર રહી ચુકેલી એલેક્સે ખુલાસો કર્યો કે એક સીન જે તેઓએ શૂટ કર્યો હતો તે સૌથી ક્રૂર અને ડરામણો હતો. તે સીનમાં તેના સહયોગી કલાકારને મહિલાઓ થી વાસ્તવમાં નફરત હતી અને આ નફરતને સીનના દૌરાન તેણે એલેક્સની ઉપર નીકાળ્યું. પુરા સીનના દૌરાન તે એક્ટરે સોનાની વીંટી પહેરી હતી અને તેનાથી જ તે એલેક્સને પંચ કરતો રહ્યો. એલેક્સ ને અસહનીય દર્દ થયું અને તે શુટિંગ રોકી દેવા માગતી હતી, પણ આવું થયું નહિ અને તે જ હાલમાં તેને શૂટ કરવું પડ્યું.

2. વૈનેસા બેલમંડ:વૈનેસાએ માન્યું કે તે માત્ર કામ મેળવવા માટે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈ અને તેણે એ પણ માન્યું કે આ ઇન્ડસ્ટ્રીથી લોકપ્રિયતા પણ જલ્દી મળે છે. પણ હવે તે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાના ખતરનાક પરિણામો વિશે બોલે છે.

3. જેસ્સી:જેસ્સી પોતાના સૌથી શર્મિંદગી અને ડરામણા સીનની શુટિંગને યાદ કરતા કહે છે કે તે એક ડીવીડી માટે શૂટ કરી રહી હતી, તેના માટે અમુક કલાકો કામ કરવાનું હતું. તે સમય તેને 104 ડીગ્રી બુખાર હતો અને તેઓને પોતાના એજંટ થી રીક્વેસ્ટ કરી કે તે તેને હવે જવા દે, પણ તેણે જેસ્સી ની વાત નહિ સાંભળી અને જેસ્સીને તે જ હાલમાં શુટિંગ કરવી પડી. શુટિંગનાં દૌરાન જ્યારે હાલત વધુ ખરાબ બની ગયા તો જેસ્સી ઉત્તેજિત થઈને ચિલ્લાવા લાગી ત્યારે શુટિંગ રોકાવીને તેને ઘરે મોકલી દેવામાં આવી, પણ તેની પેમેન્ટ કટ કરી દેવામાં આવી.

4. એંડી:એંડીનાં આધારે પોર્ન ઇન્ડસ્ટ્રીની ગ્લેમર જિંદગી ને જ તેને ડ્રગ્સ, શરાબ અને ડીપ્રેશનની રાહ પર ધકેલી દીધી હતી. ઘણા મુશ્કિલ સીન કર્યા બાદ એંડીને લાગ્યું કે હવે તેનાથી આ બધું નહિ થઇ શકે. તેના બાદ તેણે પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દીધી અને તે ભયાનક ડીપ્રેશનમાં ચાલી ગઈ.

5. રેગન:રેગન યાદ કરતા બતાવે છે કે એક મુશ્કિલ સીનની શુટિંગનાં દૌરાન તેને શ્વાસ લેવામાં દિક્કત થવા લાગી અને તેણે મદદ માટે ગુહાર પણ લગાવી હતી, પણ કોઈએ તેની વાત સાંભળી નહી અને ફિલ્મની શુટિંગ ચાલતી રહી. તે વારંવાર કેમેરા બંધ કરવાની અપીલ કરતી રહી, પણ બધાએ તેની વાતને અનસુની કરી નાખી.

6. અનિતા:

પોર્ન સ્ટાર રહી ચુકેલી અનિતાનું કહેવું છે કે મહિનામાં એક વાર તો એચઆઈવી ટેસ્ટ માટે જરૂર જાય છે, કેમ કે તે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કલાકાર છે અને તેને કામના સિલસિલામાં ઘણા દેશોની યાત્રા કરવી પડતી હોય છે. પોતાની એક યાત્રાનું જીક્ર કરતા અનિતા કહે છે કે તેઓએ એવા કલાકારોને જોયા જેઓને એડ્સ થઇ ગયું હતું, પણ તેના વિશે કોઈ વાત નથી કરતું. આ ભયાનક હકીકતને જોઇને તે હેરાન રહી ગઈ હતી.

7. જૈન મેજા:જૈન પિંક ક્રોસ ફાઉન્ડેશન ની સાથે મળીને પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ખતરાઓ વિશે જાગરૂકતા ફેલાવાનું કામ કરી રહી છે, જેથી બાકીની પોર્ન સ્ટાર્સની પણ મદદ કરી શકાય. જૈન બતાવે છે કે કામના દૌરાન તેને નિર્માતાની દરેક વાત માનવી પડતી હતી અને જો ક્યારેય તેણે વિરીધ કર્યો તો તેની ફીસ કટ કરવામાં આવતી હતી. તેણે જણાવ્યું કે પોતાના ફેંસ થી તે હંમેશા ખોટું કહેતી હતી કે તે ખુબ જ શાનદાર જીવન જીવી રહી છે.

8. બ્રીટની રુઈજ:બ્રીટની નાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં 7 વર્ષ કામ કર્યું છે. તેના આધારે આ કામ કરવા દૌરાન હંમેશા અત્યાચાર રહેવું પડે છે. પોર્ન ઇન્ડસ્ટ્રીનો હિસ્સો હોવાને લીધે ખુબ જ એકલાપણું મહેસુસ કરવા લાગી હતી, જેને દુર કરવા માટે તેણે ડ્રગ્સ લેવાનું અને શરાબ શરુ કરી દીધું હતું. સાથે જ તેણે ઘણીવાર આત્મહત્યા કરવાની પણ કોશીસ કરી હતી.

પોર્ન ઇન્ડસ્ટ્રીની આ હકીકત જાણીને તમને પણ આ કદાચ આ ઇન્ડસ્ટ્રીથી ઘીન આવવા લાગી હશે. અહી મહિલાઓના ઇન્સાન નહી, પણ એક સમાનની જેમ ઉપીયોગ કરવામાં આવે છે બસ.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!