આ 8 ચીજોને તમે પણ સમજતા હશો ફાલતું, જાણો તેના હોવાનું કારણ..જરૂરી માહિતી વાંચો અને શેર કરો

0

આપણે જ્યારે નાના હતા ત્યારે અમુક ચીજોને લઈને સવાલ દિમાગમાં ઉત્પન થતા હતા પણ જ્યારે આજે મોટા થઇ ગયા છીએ તો આપણી લાઈફ ખુબ જ વ્યસ્ત બની ગઈ છે, અને આવી ચીજો વિશે જાણવાનો સમય જ નથી મળતો કેમ કે અમુક ચીજો એવી પણ હોય છે જે આપણા દિમાગમાં સવાલ પૈદા કરતી હોય છે.આજે અમે તમારા માટે એવી જ અમુક ચીજો લઈને આવ્યા છીએ જે તમે બાળપણથી જોતા આવ્યા છો પણ કદાચ તમે પહેલા તેના તરફ ધ્યાન નહિ આપ્યું હોય. અને તમે તેને ફાલતું સમજતા હશો..

1. હેડફોન જૈક:જ્યારે પણ હેડફોનનો ઉપીયોગ કરો છો તો તમારું ધ્યાન આ રીંગ પર જરૂર ગયું હશે કે પછી ન પણ ગયું હોય. પણ હવે જરૂર જાશે. ત્રણ રીંગ માં સૌથી ઉપરની રીંગ માઈક કે ગ્રાઉન્ડ ઓડોયો વચ્ચેની રીંગ રાઈટ ઓડિયો નીચેની રીંગ લેફ્ટ ઓડિયો માટે હોય છે.

2. આઈફોનનાં કેમેરા પાસે છેદ:આ છેદ એક માઈક્રોફોન હોય છે જ્યારે આપણે વિડીયો રેકોર્ડીંગ કરીએ છીએ તો અવાજ સ્પષ્ટ રૂપથી આવે છે.

3. તાળાની નીચે એક નાનો એવો છેદ:આ છેદ વરસાદ નાં દિવસોમાં ખુબ જ મદદરૂપ છે, જ્યારે પણ તાળામાં પાણી જાય છે તો આ છેદની મદદથી બહાર આવી જાય છે, તો આ છેદની મદદથી તમે તાળામાં તેલ નાખી શકો છો.

4. જીન્સનાં ખિસ્સા પર લાગેલું નાનું બટન:જ્યારે પણ આ બટનને જોઈએ છીએ તો એવું લાગે છે કે તે શો માટે બનાવામાં આવ્યું હશે પણ આ શો માટે નહિ પણ આ બટનથી ખિસ્સાને મજબુતી પ્રદાન થાય છે.

5. વાસણનાં હેન્ડલમાં છેદ:આ છેદ એટલા માટે હોય છે કેમ કે તમે તેમાં ચમચીને ફસાવી શકો.

6. ચાર્જરમાં સીલીન્ડર:જ્યારે પણ તમે લેપટોપ કે મોબાઈલ ફોન ચાર્જીંગ કરો છો તો આ સીલીન્ડર પર તમારી નજર જરૂર ગઈ હશે આ લેપટોપને ઇલેક્ટ્રોમેગ્નેટીક નોઈજથી બચાવે છે.

7. ટ્યુબનાં ઢાંકણામાં છેદ:ટ્યુબના ઢાંકણમાં છેદનો મતલબ એ છે કે તેનાથી તમે ટ્યુબને આસાનીથી ખોલી શકો.

8. કારની છત પર ફીન:

આ કેસની જેમ હોય છે જેને gps ને ઢાંકવા માટે લગાવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!