આ 8 આદતો મહાલક્ષ્મી ને કરે છે નિરાશ, આજે જ એનો ત્યાગ કરી દો… 1 આવી આદત હોય તો અત્યારે જ છોડી દો

0

હિન્દૂ ધર્મ માં મા લક્ષ્મી ને ધન ની દેવી કહેવા માં આવે છે. જો કોઈ માણસ મા લક્ષ્મી અને કુબેર જી ને સાચા મન થી યાદ કરે અને એમના નામ નો જાપ કરે તો મહાલક્ષ્મી એમનું જીવન ખુશીઓ અને સુખ સમૃદ્ધિ થી ભરી દે છે. એના સિવાય બ્રહ્મવૈવર્તપુરાણ ને વાંચી જાય તો એમાં તમને ઘણી વાતો મળી જશે જેના દ્વારા માણસ તેની કિસ્મત ચમકાવી શકે છે. ઘણી વખત માણસ મા લક્ષ્મી ને પ્રસન્ન કરવા ના ચક્કર માં એમનું દિલ દુખાવી જાય છે. અને એના થી મા લક્ષ્મી તેમના થી નારાઝ થઈ જાય છે. અને બદલા માં ધન ની ખામી નો શ્રાપ આપી દે છે. ઘણી વખત તમારી ભૂલો ની સજા તમારા બાળકો ને અને ઘર પરિવાર ને ભુગવવી પડતી હોય છે. આજે અમે તમને એવી 8 આદતો વિસે જણાવવા જઈ રહ્યા છીએ જે મા લક્ષ્મી ને બિલકુલ પસંદ નથી આવતી. જો તમારા માં પણ કોઈ આવી આદત હોય તો એનો ત્યાગ કરી દો. આ આદતો થી નારાઝ થાય છે મા લક્ષ્મી.

હંમેશા તમે જોયું હશે કે પૂજા ના સમય એ ઘણા લોકો ભગવાન ની મૂર્તિઓ અને પૂજા ની સામગ્રી ને જમીન પર રાખી દે છે. જો કે ધરતી માં ને ઘણા પવિત્ર માનવા માં આવે છે પરંતુ તો પણ પૂજા ને સંબંધિત કોઈ મૂર્તિઓ અને પૂજા ની સામગ્રી ને જમીન પર ન રાખો. જો તમે એ મૂર્તિઓ ને જમીન પર રાખવા જ ઈચ્છો છો તો જમીન પર પહેલા ચાદર કે સાફ કાપડ પાથરી લો.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઢળતા સૂરજ ને અને ઉગતા ચંદ્ર ને જોવું સૌથી અશુભ માનવા માં આવે છે. એવું કરવા થી ફક્ત માણસ ના સ્વાસ્થ્ય માં જ નહીં પરંતુ એમના ઘર માં ધન ની  ખામી પણ બની શકે છે.રવિવાર ના દિવસે ભૂલ થી પણ તાંબા ના વાસણ માં ભોજન ન બનાવો. તાંબા ના વાસણ  રવિવાર ના દિવસે અશુભ માનવા માં આવે છે. એટલા માટે એ તમારા ઘર પરિવાર ની તરક્કી અને સમ્માન ને ઠેશ પહોંચાડી શકે છે.જ્યારે તમે ક્યાંય બહાર થી ઘરે આવો તો તમારા પગ ને શુદ્ધ  પાણી થી ધોઈ લો. કારણકે એવું કરવા થી બહાર ને બધી ખરાબ શક્તિઓ ધોવાઈ અને નષ્ટ થઈ જશે અને તમારા ઘર માં નહીં પ્રવેશે.શારીરિક સંબંધ બનાવવું એ બધા ની ખાસ જરૂરિયાત બની ચૂકી છે. પણ સૂર્ય અસ્ત કે પછી દિવસ ના સમય માં શારીરિક સંબંધ બનાવવું અશુભ માનવા માં આવે છે.એવું કરવા થી દેવી મા રિસાઈ જાય છે અને ઘર પરિવાર માં પૈસા ની તંગી અનુભવી પડે છે.ઘણા બધા છોકરાઓ ને છોકરીઓ ને જોવા ની આદત હોય છે. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ક્યારેય કોઈ પુરુષ એ પરાઈ સ્ત્રી પર નજર ન નાખવી જોઈએ. શાસ્ત્રો ને અનુસાર આવા પુરુષો ને દાનવ સમજવવા માં આવે છે અને એમના પર મા લક્ષ્મી  ધન ની કૃપા ક્યારેય નહીં વરસાવે.દીકરીઓ ને ઘર ની લક્ષ્મી માનવા માં આવે છે એવા માં ઘર માં એ છોકરી અને મહિલા અશાંતિ ફેલાવે છે અથવા ઝઘડો કરે છે ત્યાં દરિદ્રતા વાસ કરે છે અને ધન ની ખામી બની રહે છે.ઘરડા ઓ ને ભગવાન સમાન આદર સમ્માન આપવું જોઈએ. જે ઘર માં ઘરડાઓ , મહિલાઓ અને મહેમાનો ની નિંદા કરવા માં આવે છે એ ઘર માં લક્ષ્મી દેવી ક્યારેય ધન ની કૃપા નથી વરસાવતા.Author: GujjuRocks Team

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here