આ 7 તસ્વીરોને જોઈને તમે હસતા-હસતા થઇ જશો પાગલ, જુઓ મજેદાર ફોટોસ….

0

ઘણીવાર અમુક એવી સુંદર તસ્વીરો આવતી હોય છે કે તેને જોઈને જાણે કે તેના પરથી નજર જ ન હટી શકે. જોઈને એ સમજમાં ન આવે કે આખરે તસ્વીર લેનારના વખાણ કરીયે કે પછી ખુશ તસ્વીરનાં. સાથે જ અમુક એવી પણ તસવીરો હોય છે જે ખુબ જ ફની હોય છે, જેને જોઈને હસી છૂટી જતી હોય છે. તમે સમજી જ ન શકો કે આખરે તસ્વીર લેનારનો ટાઈમિંગ પરફેક્ટ હતો કે પછી લેનારનું ક્રિએટિવ મગજ. આજે અમે એવી જ અમુક અજીબ તસવીરો બતાવીશું જેને જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

1. અત્યાર સુધીમાં તમારે ઘણા પ્રકારની જવેલરી જોઈ હશે. પણ તમે કદાચ આ બત્રીસી વાળું બ્રેસલેટ પહેલા ક્યારેય જોયું નહિ હોય.
2. આવી ટોયલેટ સીટ તમે પહેલા જોઈ છે ક્યારેય?3. કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમ હંમેશા આંધળો જ હોય છે. જે આ તસ્વીર ખુબ સારી રીતે સાબિત કરે છે.
4. શોખ માત્ર અમીરોના જ નહિ પણ ગરીબોના પણ હોય છે.
5. બ્રાન્ડ, બ્રાન્ડ હોય છે. જે પછી સાઇકલ પર લાગેલું હોય કે પછી કાર પર.
6. તમે આ ઘરની ઉપર જેને ટ્રક સમજી રહ્યા છો તે વાસ્તવમાં પાણીના ટેન્ક છે.7. આ તો પ્રેમની હદ જ થઇ ગઈ.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here