આ 7 પાકિસ્તાની સેલીબ્રીટીસ જે પોતાના જ બહેન સાથે કરી ચુક્યા છે લગ્ન, જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં …

0

આપણા દેશમાં કાકા, મામા, ચાચા કે બાળકો વચ્ચે ભાઈ બહેનનો રિશ્તો હોય છે અને તેઓની વચ્ચે લગ્નની વાતતો સપનામાં પણ ન વિચારી શકીએ. જો કે પાકિસ્તાની લોકોમાં આ એક સામાન્ય વાત છે. પાકિસ્તાનમાં પોતાના કઝીન ભાઈ-બહેનોમાં લગ્ન થવા એક સામાન્ય વાત છે. પાકિસ્તાન જ નહિ, મુસ્લિમ સમાજના લોકોમાં પણ આ પ્રકારના લગ્નનું ચલણ છે. તો ચાલો તમને જણાવીએ આવાજ અમુક પાકિસ્તાની સેલીબ્રીટીસ વિશે જેઓએ પોતાનાજ કઝીન્સ સાથે રચ્યો વિવાહ.

1. શહીદ અફરીદી:

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફરીદીએ પોતાની કઝીન બહેન નાદિયા સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા હતા. બંને કપલની 4 દીકરીઓ છે.

2. સઈદ અનવર:

આ પાકિસ્તાની ક્રિકેટરે પણ પોતાની કઝીન બહેન લુબના અનવર સાથે લગ્ન કરેલા છે. લુબાના એક ડોક્ટર છે. બંનેએ વર્ષ 1996 માં લગ્ન કર્યા હતા. 2001 માં અનવરની દીકરી બીસ્માહની લાંબી બીમારી બાદ મૌત થઇ ગઈ હતી.

3. શાઈસ્તા લોધી:

શાઈસ્તા લોધી પાકિસ્તાની એક્ટ્રેસ અને ટીવી પ્રેંજેનટર છે. શાઈસ્તાએ વકાર વાહીદ સાથે લગ્ન કર્યા હતા, પણ અમુક દિવસમાં જ તેમનો તલાક થઇ ગયો હતો. બાદમાં શાઈસ્તાએ પોતાના કજીન અદનાન લોધી સાથે લગ્ન કર્યા હતા.

4. નૂસરત ફતેહ અલી ખાન:

મહાન નાયક નુસરત ફતેહ અલી ખાને પોતાની ચચેરી બહેન નાહિદ નુસરત સાથે લગ્ન કર્યા હતા. તેઓની એક દીકરી છે જેનું નામ ‘નિદા’ છે.

5.  સનમ માર્વી:

ફેમસ સુફી ગાયક સનમ માર્વીએ પણ પોતાના કજીન હામીદ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. આ કપલના ત્રણ બાળકો છે. સનમના પહેલા પતિ આફ્દાબ અહમદ ની 2009 માં કરાચીમાં હત્યા કરી દેવામાં આવી હતી.

6. બાબર ખાન:

બાબર ફેમસ પાકિસ્તાની ટીવી કલાકાર અને મોડેલ છે. બાબરે પોતાની પહેલી પત્નીની મૌત બાદ કજીન બિસ્મા સાથે વિવાહ કર્યા હતા. બાબરની પહેલી પત્નીની દુર્ઘટનામાં મૌત થઇ ગઈ હતી. બિસ્મા જ્યારે 9 માં અભાય્સ કરતી હતી ત્યારે જ તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા.

7. રેહમ ખાન:

રેહમ ખાન ફિલ્મ પ્રોડ્યુસર અને પત્રકાર છે. રેહમને બ્રિટીશ સાઈકાટ્રીક ઈજાજ સાથે લગ્ન કર્યા હતા, જે તેમનો કજીન હતો. તેના બાદ તેમને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને પોલીટીશયન ઇમરાન ખાન સાથે લગ્ન કર્યા હતા, પણ આ લગ્ન એક વર્ષ સુધી પણ ટકી શક્યા ન હતા.

કહેવામાં આવે છે કે પાકીસ્તાનીઓમાં 82.5 પ્રતિશત પાકિસ્તાની પેરેન્ટ્સ પોતાની ત્રીજી પેઢી સુધી લોહીના રીશ્તામાં જ લગ્ન કરાવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!