આજકાલ સૌથી વધારે ટ્રેન્ડ માં છે આ 5 સિતારાઓની હેયરસ્ટાઇલ, નંબર-5 તો દરેકની છે ફેવરિટ….

0

એક સમય હતો જયારે માત્ર બૉલીવુડ અભિનેત્રીઓ જ પોતાની હેયર સ્ટાઇલ અને પોતાના લુક્સ પર ધ્યાન આપ્યા કરતી હતી. પણ સમય ની સાથે સાથે બધું જ બદલાઈ જાય છે. એવામાં આજના આધુનિક સમયમાં દરેક કોઈ સારી એવી હેયરસ્ટાઇલ કરવા અને સારા દેખાવા માગતા હોય છે.એવામાં આજે યુવાઓમાં બૉલીવુડ ના કિરદારો ને જ જોઈને પ્રેરણા મળી રહી છે. આજે અમે તમને એવા જ અમુક અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓની હેયરસ્ટાઇલ આજે યુવાઓમાં એક ટ્રેન્ડ બનેલી જોવામાં આવી રહી છે.
1. પરમિશ વર્મા:પંજાબી સિંગર પરમિશ વર્મા હાલના સમયમાં ખુબ જ ફેમસ બની ગયા છે. તેનો દેખાવ અને હેયરસ્ટાઈલ એકદમ અલગ છે અને તે દેખાવમાં પણ ખુબ જ સુંદર છે અને લોકો તેને ખુબ પસંદ કરે છે અને તેની જેમ પોતાની હેયરસ્ટાઈલ બનાવે છે.
2 વિરાટ કોહલી:પુરી દુનિયામાં ફેમસ ખિલાડી વિરાટ કોહલી પોતાની બેટિંગ ને લીધે ખુબ જ ફેમસ છે અને સાથે જ તે પોતાની હેયરસ્ટાઈલ અને પોતાની લાઈફસ્ટાઈલ ને લીધે પણ હંમેશા ચર્ચામાં રહે છે. વિરાટ કોહલી એ 6 પેક્સ પણ બનાવેલા છે.
3.અર્જુન કપૂર:દરેક યુવાઓની વચ્ચે અર્જુન કપૂર ની હેયરસ્ટાઈલ પણ ખુબ જ પ્રચલિત છે, લોકો તેની આ સ્ટાઇલ ને ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાઈડ લુક ની આ સ્ટાઇલ ની બૉલીવુડ માં સૌ પ્રથમ અર્જુન કપૂરે જ શરૂઆત કરી હતી અને દરેક યુવાઓ આજે તેની કોપી કરી રહ્યા છે.
4. રણવીર સિંહ:રણવીર સિંહ પોતાના વાળ નો લુક બદલાવતા રહે છે. તેના ફેન્સ પણ તેને દરેક વખતે અલગ અલગ સ્ટાઇલ માં જોવાનું પસંદ કરે છે. તેની હેયરસ્ટાઇલ ની સાથે સાથે તેની ડ્રેસિંગ સ્ટાઇલ ને પણ લોકો ખુબ પસંદ કરે છે.
5. અલ્લુ અર્જુન:સાઉથ ના ફેમસ અભિનેતાઓ માના અલ્લુ અર્જુન પણ છે. તેના પર લાખો છોકરીઓ દીવાની છે. તેની કોઈપણ ફિલ્મ નું પોસ્ટર લાગે છે તો સાઉથ માં તેનો લુક ટ્રેન્ડિંગ થઇ જાય છે, સાઉથમાં મોટી સંખ્યા માં તેના ફેન્સ છે.
6. કરણવીર બોહરા:ટીવી સિરિયલ થી લઈને દરેક જગ્યાએ પોતાની ઓળખ બનાવનારા કરણવીર બોહરા પોતાના લુક્સ ને લઈને ખુબ ચર્ચા માં રહે છે. ટીવી સિરિયલ માં કરણવીર પોતાના લુક્સ દ્વારા દરેક કોઈને પોતાના તરફ આકર્ષિત કરી લે છે. તેના ફેન્સ પણ તેની આ સ્ટાઇલ ની નકલ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here