દુર્ગા માતા લાવી રહ્યા છે પૂરા 56 વર્ષ પછી આ 5 રાશિઓ માટે ખુશીઓનો ભંડાર, જુઓ તમારી રાશિ !!!

0

હિન્દુ ધર્મમાં માતા દુર્ગાનું ખૂબ જ મહત્વ છે. તેમણે અન્ય દેવતાઓ થી ઉપર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દેવી ‘આધ્યશક્તિ’ છે, જેનાથી આ જગતની રચના થઈ છે. એ આ સંસાર બનાવવાનારી આધ્યશક્તિ છે. તેથી જ હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાઓમાં આ દેવી શક્તિની ઉપાસના કરવામાં આવે છે. અને બીજા દેવી દેવતાઓની તુલનમાં આ દેવીની પૂજા અને તપસ્યા કરવાથી તરત જ ફળ મળે છે. આની સાથે આજે અમે તમને માં દેવી દુર્ગાના કેટલાક ઉપાયો પણ જણાવવા જઈ રહ્યા છીએ. હિન્દુ માન્યતા અનુસાર જો સાચા મનથી માતા દુર્ગાની ઉપાસના કરવામાં આવે તેનાથી ભક્તની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.

માતા દુર્ગાને હિન્દુ ધર્મ મુજબ’દુર્ગતીનાશીની’ પણ કહેવામાં આવે છે, એનો અર્થ એ કે આ દેવી જીવનમાંથી દુષ્ટતાનો નાશ કરે છે. ભક્તના જીવનની દરેક મુશ્કેલીને અને સંકટને દૂર કરે છે. દુર્ગા પૂજા અને તેમને ખુશ કરવાથી ભક્તને ઘણા ફાયદા થાય છે. આપણા જીવનમાં જે પણ સમસ્યા આવે છે તે આપણા જીવનમાં ગ્રહોની ચાલ અને પરિવર્તનને લીધે આવે છે, જ્યોતિષવિદ્યા અનુસાર ગ્રહોના હલનચલનથી બનવા જઈ રહેલ સંયોગના કારણે માતા રાની આ 5 રાશિઓ પર પ્રસન્ન થવા જઈ રહી છે. જેના કારણે આ 5 રાશી પર ખુશીઓનો વરસાદ થશે. તો ચાલો જાણીએ આજે એ ખુશનસીબ રાશિઓ વિષે.

મેષ રાશિ –
આ રાશિના જાતકો પર માતા રાનીની ખાસ કૃપા મળવા જઈ રહી છે. જેના કારણે બધા જ અધૂરા કામ પૂરા થઈ જશે અને ચારે કોર ખુશી જ ખુશી હશે. બધી બાજુએથી તમને સારા સમાચાર મળશે. આ સમય ખૂબ જ સારો જવાનો છે. તમારા માટે આ દિવસો ઉર્જા ભર્યા રહેશે. તેમજ તમારી આવકમાં પણ વધારો થશે. તેમજ નવા જોશ સાથે કામ કરશો. માતા પિતાને શુભ સમાચાર મળવાના સંકેત છે.

કર્ક રાશિ –
આ રાશિ પર માતા મહેરબાન થવા જઈ રહ્યા છે. જેના કારણે તેમની બધી જ મનોકામના પૂર્ણ થશે. અને જીવનસાથીનો સહયોગ મળશે. અચાનક જ ધન લાભ થશે. નોકરિયાત અને બિઝનેસમેન લોકો માટે આ સમય ખૂબ જ સરસ આવશે અને તેમની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે. માતાની કૃપાથી બધા જ અધૂરા કામ પાર પડશે.

કન્યા રાશિ
આ રાશિના જાતકો પર માતા રાનીની વિશેષ કૃપા થવા જઈ રહી છે. માતાની કૃપા થવાની સાથે જ ધનલાભ થવાની સંભાવના છે. જો તમે અભ્યાસમાં સખત મહેનત કરી છે તો સફળતાના પરિણામ પ્રાપ્ત કરશો. નોકરીયાત વર્ગ માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. તમે તમારા બોસ પાસેથી ખુશીના સમાચાર મેળવી શકો છો. પરિવારનો પૂરો સાથ મળસે.

કુંભ રાશિ –

માતા રાનીની કૃપાથી કુંભ રાશિના જાતકોને ધનલાભ થવાનો છે. અને તેમની વાણીમાં મધુરતાનો વાસ થશે. જો તમે કોર્ટ કચેરીના કોઈ મામલામાં ઉલજાયેલા રહ્યા છો તો તમને એમાંથી છૂટકારો મળશે. તમારી કરિયરમાં બદલાવ આવશે. આજ સુધી તમે જે અનુભવ મેળવ્યો છે તે તમારા જીવનમાં ઉપયોગી બનશે.

મીન રાશિ –
મીન રાશિના જાતકો પર માતારાનીની વિશેષ કૃપા થવાની છે. જેના કારણે તમારું ભાગ્ય ચમકવાના પ્રબળ યોગ બની રહ્યા છે. સાથે સાથે સમાજમાં પણ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ ઉપરાંત, અચાનક લાભો થવાની શક્યતા જોવા મળી રહી છે, તેમજ તમારા ભૌતિક સુખમાં વધારો થશે. ઘણા સમયથી અટવાઇ રહેલા પૈસા મેળવવાની શક્યતા છે, આ પરીવર્તન થવાથી તમારા અટકેલાં કામ પાર પડશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here