આ 5 પ્રકારની યુવતીઓ સાથે ભૂલથી પણ ના કરતા લગ્ન, જીવનભર પછતાવાનો વારો આવશે

0

જ્યારે પણ કોઈ યુવક યુવાની માં પ્રવેશે છે અને પોતાના પગભર ઉભો થઇ જાય છે તો તેઓના જીવનમાં આગળનો સ્ટેપ લગ્નનો આવતો હોય છે. લગ્ન દરેકના જીવનનો એક ખાસ નિર્ણય માનો એક હોય છે. લગ્ન કોઈ મજાક કે રમત નથી હોતી. તે ખુબ જ ગંભીર મામલો માનવામાં આવે છે. લગ્ન પછી યુવક અને યુવતી ના જીવનમાં ખુબ જ બદલાવ આવતો હોય છે. એવામાં તમે લગ્ન માટે કોઈ યુવતી ની પસંદગી કરો તો ઘણી એવી બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

એક ખોટી યુવતી ની પસંદગી તમારા જીવનને ઉથલ-પાથલ કરી શકે છે. તમેં અને તમારો પૂરો પરિવાર દુઃખ ના દરિયામાં ડૂબી શકે છે, માટે તમારે ભૂલથી પણ આ 5 પ્રકારની યુવતીઓ સાથે ક્યારેય પણ લગ્ન કરવા ન જોઈએ.

1. ઝગડાળું યુવતી:

ઘણીં યુવતીઓ ની આદત હોય છે કે તે દરેક નાની નાની વાતો પર લડાઈ જગડો કરવા લાગે છે. આ યુવતીઓ મોટાભાગે ખુબ જ વધુ ગુસ્સો કરે છે, ગુસ્સો આવવો કોઈ ખોટી વાત નથી પણ નાની નાની કે બેમતલબ ની વાતો પર પણ ગુસ્સે થઇ જવું કે વાત ને ખોટી રીતે વધારવી કે ખુબ જ લડાઈ ઝગડો કરવો ખરાબ આદત માનવામાં આવે છે. તમે કોઈ યુવતી સાથે લગ્ન કરતાં પહેલા તેની સાથે થોડો સમય ચોક્કસ વિતાવો, જો તમને લાગે કે તે ખુબ જ જલ્દી ગુસ્સે થઇ જાય છે તો તમારી ભલાઈ એમાં જ છે કે તમે તેને લગ્ન માટે રિજેક્ટ કરી દો.2. અન્યનું ખરાબ ઇચ્છતી યુવતીઓ:
અમુક યુવતીઓ એવી પણ હોય છે જેઓને બીજાઓનું ખરાબ કરવામાં ખુબ જ આનંદ આવતો હોય છે. આવી યુવતીઓની પહેચાન કરાવવા માટે તેની સાથે ખુબ વાતો કરો. તમે ઈચ્છો તો લગ્ન પહેલા અર્પણ એ વાતને ક્લિયર કરી શકો કે તમે લગ્ન પછી પોતાના ભાઈ, માતા-પિતા વગેરેથી અલગ નથી થાવ.

3. શક કરનારી યુવતી:

અમુક યુવતીઓ યુવકો પર હદ થી વધુ શક કરે છે. તે તમારા દરેક સમયની ખબર રાખે છે. તમને થોડો એવો પણ પર્સનલ સ્પેસ નથી આપતી. લગ્ન પહેલા તમે આવા પ્રકારની યુવતીઓના સ્વભાવ ને ચેક કરી શકો છો કે તે તમારી કેટલી ખબર રાખે છે અને તે અન્ય છોકરીઓને લઈને કેટલા સવાલો કરે છે.4. પૈસાની લાલચુ:

જે યુવતીઓ પૈસા ની લાલચ માં આવીને તમારી સાથે લગ્ન કરે છે તેવી થી દૂર રહેવું જ ફાયદામાં રહેશે. આ યુવતી આગળ જઈને પૈસા ને માટે તમને પણ દગો આપી શકે છે. પૈસા ને લીધે તે તમારા ઘરે પણ લડાઈ ઝગડો કરવાનું કારણ બની શકે છે. તેનાથી પણ ખરાબ એ કે જો તમારી પાસે જીવનમાં ક્યારેય પણ પૈસાની ખામી આવી જાય તો તે તમને છોડીને પણ ચાલી જઈ શકે છે.

5. લુક જોઈને લગ્ન કરનારી:આ ટાઇપની યુવતીઓ ની સાથે તમે વધુ સમય ખુશ નહીં રહી શકો. જો કોઈ યુવતી તમને તમારા લુક ને લીધે પસંદ કરે છે તો તેની સાથે લગ્ન ન કરવામાં જ ભલાઈ છે. જો લગ્ન પછી કદાચ તમારો લુક ચેન્જ પણ થઇ જાય તો તો તેનો પ્રેમ તમારા માટે ઓછો પણ થઇ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.