આ 5 બોલીવુડ અભિનેત્રીઓનો રહ્યો છે વિવાદો સાથે નાતો, જાણો વિગતે….MMS થયો હતો લીક

0

બોલીવુડની દુનિયા પણ જીબ છે. અહી ફિલ્મી અને વ્યક્તિગત જીવનમાં ફર્ક કરવો તેટલું સરળ નથી રહ્યું. આજે પણ મનોરંજન જગત મહિલાઓને લઈને તેટલું ફ્રી માઈન્ડ નથી. જેના +ચાલતા કાસ્ટિંગ કાઉચનો મામલો જોવા મળે છે. એમાં પણ જ્યારે વાત બોલીવુડની હોય તો તથ્યોને પણ મનોરંજનના તૌર પર પેશ કરી દેવામાં આવે છે અને પછી બાદમાં સમસ્યાઓ સર્જાતી હોય છે.   ઘણી વાર ખુદ સ્ટાર્સ પણ વિચારમાં પડી જાતા હોય છે. તેઓને ખબર જ નથી પડતી તેઓના વિશે શું ચાલી રહ્યું છે અને શા માટે ચાલી રહ્યું છે. આજે એવાજ 5 સિતારાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની સાથે જોડાયેલા વિવાદોને લીધે બોલીવુડમાં જાણે કે તુફાન આવી ગયો.

1. કરીના કપૂર:કરીના કપૂર ખુબ જ ઉમદા અભિનેત્રીઓમાની એક ગણવામાં આવે છે. ફિલ્મી પરિવારથી આવવા છતાં પણ શરૂઆતમાં તેને ઘણા પ્રકારના વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. સૌથી મોટી બવાલ ત્યારે થઇ જ્યારે કરીના અને શાહિદ કપૂરનો એક વિડીયો ઇન્ટરનેટ પર લીક થયો હતો. જોત જોતામાં આ વિડીયો વાઈરલ થઇ ગયો હતો. વિડીયોમાં શાહિદ કરીના એક બીજાને ચુંબન કરી રહ્યા હતા. એમાં આ વિવાદને આગળ તો વધવાનું જ હતું.

2. રાધિકા આપ્ટે:સાધારણ લુક હોવા છતાં પણ તેની જે અભિનય ક્ષમતા છે, તેના વખાણ લોકો ખુલ્લા દિલથી કરે છે. એ પણ ધ્યાન આપનારી વાત છે કે રાધિકા માત્ર ફિલ્મો સુધી જ બંધાયેલી નથી, તે શોર્ટ ફિલ્મ તેમજ વેબ સીરીજનાં માધ્યમથી દર્શકો સુધી પહોંચી રહી છે. જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા રાધિકાનો સ્નાન કરી રહેલો વિડીયો વાઈરલ થયો હતો, જેની ખુબ જ આલોચના કરવામાં આવી હતી.

3. સેલીના જેટલી:સેલીના જેટલી પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરી શકી ન હતી. પણ લગ્ન પહેલા જ પ્રેગનેન્ટ થઈને તે ખુબ જ ચર્ચામાં આવી ગઈ હતી, જો કે બાદમાં તેણે લગ્ન કરી લીધા હતા, પણ આ ઘટનાની ખુબ જ આલોચના કરવામાં આવી હતી. સેલીનાને આ બાબતને લઈને લોકો લાંબા સમય સુધી યાદ રાખશે.

4. રિયા સેન:રિયા સેનને ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે કે નહિ તે તો પછીની વાત છે, પણ જ્યારે કોનટ્રોવર્સીની વાત આવે તો તેની વાત જરૂર આવે. અસ્મિત પટેલ સાથેનાં તેના ખુબજ નીજી લમ્હોનો વિડીયો વાઈરલ થવાથી બધા ચકિત જ રહી ગયા હતા. ઈન્ટરનેટ પર લીક થયેલા આ વિડીયોની ખુબ જ આલોચના કરવામાં આવી હતી. લોકોએ આ વિડીયોને વાઈરલ કરવામાં કોઈ જ કસર છોડી ન હતી.

5. મોનિકા બેદી:  મોનિકા બેદી સૌથી બદનામ અભિનેત્રીઓમાની એક છે. તે પોતાના પ્રેમ સંબંધોને લઈને બદનામ રહી હતી. સાથે જ વર્ષ 2005 માં ફર્જી પાસપોર્ટ બનાવાના ચક્કરમાં 5 વર્ષની જેલ પણ કાટી ચુકી છે. તેનું અત્યાર સુધીનું પૂરું જીવન વિવાદોમાં જ રહ્યું હતું.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.