આ 5 અરબપતિઓ ની સુંદર પત્નીઓની સામે બોલીવુડ ની અભિનેત્રીઓ છે ફેલ, 5 નંબરની છે સૌથી સુંદર…..

0

બોલીવુડ ઇન્ડસ્ટ્રી માં એવી ઘણી સુંદર અભિનેત્રીઓ છે જેને પોતાની સુંદરતા થી બોલીવુડ માં ધમાલ મચાવી રાખી છે તેમની સુંદરતા ના ઘણા લોકો દીવાના છે તેમણે પોતાની સુંદરતા અને સારી અદા થી બોલીવુડ માં ઘણું નામ કમાયું છે પરંતુ આજ અમે અહી બોલીવુડ ની અભિનેત્રીઓ વિષે નહિ પરંતુ અમે તે અરબપતિઓ ની સુંદર પત્નીઓ વિષે કહેવા જઈએ છે જેમની સુંદરતા ની આગળ બોલીવુડ ની અભિનેત્રીઓ નો જ હક હોય તેવું કોઈ જરૂરી નથી સુંદરતા તો ભગવાન ની દેન હોય છે આ કોઈક ને જ મળે છે આજ અમે આપને ભારત ના તે ટોપ ઉધોગપતિઓ ની પત્નીઓ વિષે કહવા જઈએ છીએ જે સુંદરતા માં કોઈ પણ અભિનેત્રી થી ઓછી નથી. આવો જાણીએ આ અરબપતિઓ ની સુંદર પત્નીઓ વિષે

1. નીતા અંબાણી:આ લીસ્ટ માં સૌથી પહેલું નામ છે નીતા અંબાણી નું આવે છે આ જોવા માં ખુબ સુંદર લાગે છે નીતા અંબાણી ભારત ના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ની પત્ની છે નીતા ધીરુભાઈ અંબાણી ઈંટરનેશનલ સ્કુલ ની સંસ્થાપક અને ચેયર પર્સન પણ છે નીતા અંબાણી મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ ની માલિક પણ છે આપ તેની તસ્વીર થી અંદાજ લગાવી શકો છો કે તે કોઈ પણ અભિનેત્રી ને માત દઈ શકે છે.

2. અવંતી બિડલા:યશ બિડલા ગ્રુપ ના ચેયરમેન યશવર્ધન બિડલા દેખાવ માં ખુબ સુંદર છે યશવર્ધન બિડલા અને અવંતી બિડલા ના લગ્ન ૨૬ વર્ષ પહેલા થયા હતા આપને આ જાણકારી થી અવગત કરાવી દઈએ કે યશવર્ધન લેવીશ લાઈફ સ્ટાઇલ ને લઈને “સિક્સ પૈક બિડલા” ના નામ થી જાણીતા છે તેમના ત્રણ બાળક છે જેમાં થી બે છોકરા છે અને એક છોકરી છે.

3. શલ્લું જિંદલ:ભારત ના પ્રખ્યાત બીઝનેસમેન નવીન ની પત્ની શલ્લું જિંદલ છે એ એક ખુબ જ પ્રખ્યાત કુચીપુડી નર્તક છે આ પોતાના પતિ ની જિંદલ સ્ટીલ એન્ડ પાવર ની સીએસઆર શાખા નું નેતૃત્વ કરે છે તેની સાથે જ તે ઓપન સ્પેસ જિંદલ ફાઉન્ડેશન ની અધ્યક્ષ ના રુપ માં પણ છે આપ તેમના ફોટા થી તેમની સુંદરતા નો અંદાજ લગાવી શકો છો.
નતાશા પુનાવાલા ભારત ના ટોપ અમીર વ્યક્તિઓ માં શામિલ સાઈરસ પુનાવાળા ની પત્ની

4. નતાશા પુનાવાલા:તેમના દીકરા અદાર પુનાવાલા અને નતાશા પુનાવાલા ના લગ્ન ૨૦૦૬ માં પુને માં થયા હતા નતાશા ની લાઈફ સ્ટાઇલ અને તેમનો લુક ઘણો ગ્લેમરસ છે આ વારંવાર પેજ૩ પર્તીજ થ્રો કરે છે તેના અતિરિક્ત આ ખુદ પણ પોતાના પતિ ની સાથે બીઝનેસ માં સાથ આપે છે.

5. રાખી કપૂર ટંડન:રાખી કપૂર ટંડન ની ઉમ્ર ૨૮ વર્ષ ની છે તે એમબીએ ગ્રેજ્યુએટ છે તેમણે યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયા થી એમબીએ કર્યું છે તે યસ બેંક ના ફાઉડર અને સીઈઓ ડો રાણા કપૂર ની દીકરી છે રાખી કપૂર ટંડન ના લગન દિલ્હી અને દુબઈ ના બેસ્ટ બીઝનેસમેન અલ્કેશ ટંડન થી થયા છે તે રાસ હાઉસિંગ ફાઈનેસ ની પ્રમોટર અને ડાયરેક્ટર પણ છે
અમે આશા કરીએ છીએ કે આપને અમારા દ્વારા આપેલી જાણકારી અવશ્ય પસંદ આવી હશે આપ આપનો અભિપ્રાય નીચે આપેલ કમેન્ટ બોક્સ માં અમને કમેન્ટ કરી શકો છો આપ આપના સહયોગ અમારી સાથે બનાવી રાખજો અમે આજ પ્રકાર થી યોગ્ય જાણકારીઓ લેખ ના માધ્યમ થી આપતા રહ્શું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.