આ 4 બોલીવુડ સુપરસ્ટાર જેઓ નાની ઉમરેજ ગુમાંવી બેઠા પોતાની વર્જીનીટી, જાણો કોણ કોણ છે લીસ્ટ માં….

0

બોલીવુડ સુપર સ્ટારની લાઈફ સ્ટાઈલ હંમેશાથી જ ચર્ચામાં રહી છે, અને આગળ પણ રહેશે જ. તે પછી એ લોકોનું ઉતાર-ચઢાવ હોય તો પણ મીડિયા સામે રજુ થતું જોવા મળતું હોય છે. સાથે જ ફિલ્મની બાબત, પાર્ટી, ઇવેન્ટ ગમે તે બાબત હોય તો પાણ મીડિયા માં એક બીગ ન્યુઝ તરીકે પ્રસ્તુત થતું જ હોય છે. જાણવા મળ્યું છે કે સુપર સ્ટાર્સ કોઈ પણ કન્ડીશનમાં મીડિયા સામે વાત કરવામાં હંમેશા ફ્રેંક રહ્યા છે. સાથે જ અમુક સ્ટાર્સ પોતાના પર્શનલ લાઈફના પણ અમુક ખુલાસા મીડિયા સામે કહી દેતા જોવામાં આવે છે. અહી અમે એવા કેટલાક સ્ટાર્સના અંગત જીવન વિશેની અમુક બાબતો લાવ્યા છીએ. જેઓએ ખુદ મીડયા સામે પોતાની આવી વાતનો ખુલાસો કર્યો છે. બોલીવુડ કીરદારોમાંના અમુક એવા છે કે જેઓએ ખુબ નાની ઉંમરમાં જ પોતાની વર્જીનીટી ગુમાવી હતી.

જાણો ક્યાં ક્યા બોલીવુડ સ્ટાર્સ આવે છે લીસ્ટમાં.

1. શિલ્પા શેટ્ટી:

યોગા ક્વીન તરીકે જાણતી અભિનેત્રી હાલ 40 વર્ષની છે. છતાં પણ તે હાલ કોઈ પણ બ્યુટી જીતી શકે છે. શિલ્પા પોતાના ફિગર અને સ્વાસ્થ્યને લઈને ખુબ સજાગ છે. માટે તે ઘણો સમય યોગા, તથા વર્ક આઉટમાં વ્યતીત કરે છે. માટે જ તે આજે 40 નો જોવા છતાં પણ 20 વર્ષની સુંદરી જેવી લાગે છે. અમુક સમય પહેલા તે UK-સ્થિત શો ‘બીગ બ્રધર’ ના હિસ્સા તરીકે જોવા મળી હતી. સાથે જ તે દરમિયાન તેણીએ જણાવ્યું હતું કે તેણે તેના co-contestant(સહ-સ્પર્ધકી) થકી પોતાની વર્જીનીટી ગુમાવી હતી. તે સમયે શિલ્પાની ઉંમર 22 વર્ષ હતી.

2. રણબીર કપૂર:

પોતાના બોલીવુડ કેરિયરના શરુઆતથી જ રણબીર કપૂર ઘણા એવા રીલેશનમાં રહી ચુક્યો છે. ત્યારથી લઈને આજ સુધીમાં તેણે ઘણા બધા અફેર્સ પણ થયા છે. જો કે તેમણે પોતાના પર્શનલ લાઈફનો ખુલાસો તો ક્યારેય કર્યો નથી, પણ અમુક સમય પહેલા જ તેમણે ઘણા એવા ચોંકાવનારા પ્રશ્નનના જવાબ આપ્યા હતા. રણબીરે ખુદ સ્વીકાર્યું હતું કે પોતે જ્યારે માત્ર 15 વર્ષની ઉંમરનો હતો ત્યારેજ તેમણે પોતાની વર્જીનીટી ગુમાવી હતી.

3. સન્ની લીઓની:

સન્ની લીઓની હાલ બોલીવુડની એક ફેમસ અને સકસેસ હિરોઈન બની ગઈ છે, પણ તે પહેલા તે એક પોર્ન સ્ટાર રહી ચુકી છે. તેમણે પોતાના કેરિયરની શરૂઆતજ અહીથી કરી હતી. આ દિવસોમાં તેને બોલીવુડમાં ઘણું સન્માન ક્માવ્યું છે, સાથે જ તે લાસ્ટ ટીમ તેને ‘લૈલા મેં લૈલા’ સોંગ માં શાહરુખ ખાન સાથે જોવા મળી હતી. સન્નીએ ખુદ આ વાત નો સ્વીકાર કર્યો હતો કે તેણે પોતાના જીવનનુ પહેલું ચુંબન કર્યું ત્યારે તે માત્ર 13 વર્ષની જ હતી અને તેમને માત્ર 16 વર્ષની ઉમરે પોતાની વર્જીનીટી ગુમાવી હતી.

4. રણવીર સિંઘ:

રણવીર સિંઘ એક એવો એક્ટર છે કે તે ક્યારેય પણ પોતાના દિલને ખુલ્લું મુકવામાં શરમાતો નથી. રણબીરને જાત-ભાતના વિચિત્ર કપડા પહેરવાનો ખુબ શોખ છે, પણ જયારે તે કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં જાય છે ત્યારે તેનો આવો લુક એક ટ્રેન્ડ બની જાય છે. એક રિપોર્ટર દ્વારા જ્યારે તેમને તેના વર્જીનીટી વિશેનો પ્રશ્ન કરવામાં વાયો ત્યારે તેમને ખુલ્લેઆમ સ્વીકારી લીધું હું કે જ્યારે તે સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેમણે પોતાની વર્જીનીટી ગુમાવી હતી, ત્યારે તે માત્ર 12 વર્ષનો જ હતો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!