આ 3D ફ્લોર ટાઇલ્સને જોઈને તમારો મગજ પણ હલી જાશે, જુઓ તસ્વીરો ક્લિક કરીને ….

0

3D ડિઝાઇનનો આજે એટલી જગ્યાએ પ્રયોગ થઇ રહ્યો છે કે તમે વિચારી પણ ન શકો, હવે આ 3D ફ્લોર ને જ લઇ લો. જેને જોઈને તમારૂ મગજ ફરી જશે….

1. જુઓ આ શાનદાર ફ્લોરની ડિઝાઇન:2. આવી ફ્લોર જોઈને તમે અંદર જાતા પહેલા 100 વાર વિચાર કરશો.
3. આ ફર્શને જોઈને કદાચ તમને ચાલવાનું પણ મન નહિ થાય.4. મહેમાનોને આવા રૂમમાં બેસાડશો તો તે આવતા પહેલા જરૂર વિચારશે કે આખરે પગ ક્યાં રાખવો.5. એવું લાગે છે કે જાણે પુરી દુનિયા જ બિછાવી દીધી ફર્શ પર:6. આવું કિચન હોય તો કદાચ તેમાં મૂડ પણ એકદમ રોમાંચિત રહેશે.7. આવું બાથરૂમ હશે તો લોકો ન્હાવા માટે એક-બે કલાક જરૂર વિતાવશે.
Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!