આ 35 તસ્વીરો બતાવે છે કે જુગાડના બાદશાહ, શહેનશાહ, અને ખિલાડી ભારતીઓ જ છે, જુઓ 35 ફોટોસ…

0

‘જુગાડ’ શબ્દથી તમે બધા પરિચિત જ હશો, માટે આ શબ્દ વિશે વધુ વાત ન કરતા અમે ભારતનાં તે લોકોને મળાવવા જઈ રહ્યા છીએ, જેઓને જુગાડના બાદશાહ કહેવું ગલત નહિ હોય. તમે પણ આ 35 તસ્વીરોને જોયા બાદ તેવું જ માનવા લાગશો. જુઓ તો આં 35 તસ્વીરો…

1. આને અમારા પ્રણામ, ભાઈ ચાર્જરનો આવો પ્રયોગ પહેલા નોતું જોયું. 2. આ Audi નું એક દુર્લભ મોડલ છે.

3. આ કાકાનું દિમાગ તો જુઓ, એશ-ટ્રે લઈને ચાલે છે.

4. વાહ વાહ.

5. ઊંટ નહી તો આ.

6. શું વાત છે.

7. મળીને કોઈપણ કામ કરો, આસાની રહે છે.

8. આવશ્યકતા જ આવિષ્કારની જનની છે.

9. ગજબનું દિમાગ છે.

10. નામથી તો લાગે છે કે આ પહાડ પણ ઉઠાવી લેશે.

11. ધન્ય છે ભાઈ.

12. આવું દિમાગ કિસ્મતવાળા ને જ મળે છે.

13. આ છે કામને આસાન બનાવાનો બેહતર ઉપાય.

14. જરા ધ્યાનથી, નહી તો કોઈ નીકાળીને લઇ જશે.

15. આને દબાવો અને ઉજાલા મેળવો.

16. આવો જુગાડ તો તમે દરેક જગ્યા પર જોયો હશે.

17. આને જોઇને લાગે છે, તે બાઈક ઈચ્છે છે.

18. સસ્તો અને ટીકાઉ ઉપકરણ.

19. જીયો લાલ.

20. દિમાગનો યોગ્ય ઉપીયોગ કરવો આને કહેવાય છે.

21. જરૂરીયાત જુગાડું બનાવી જ દેતી હોય છે.

22. આવી રિક્ષા પહેલી વાર જોઈ છે.

23. જ્યારે જુગાડ છે, તો વરસાદ પણ તમારું કઈ ન બગાડી શકે.

24. આને કહેવાય, ઉર્જાનો ઉપીયોગ.

25. ભાઈ સાહેબ….ચરણ ક્યા છે તમારા.

26. કોણ છે આ ચોર.

27. વિદેશીને દેશી બનાવાનો સરળ ઉપાય.28. એક બોટલમાં 60 કિમી ચાલે છે.

29. હિમ્મત છે, કોઈ ચોરીને લઇ જાય.

30. ધન્ય છે.

31. એક જ લગાવતા, પણ ઢંગથી.32. ફોન ચાર્જ કરવા માટે દરેક જુગાડું બની જાતા હોય છે.33. વાહ! કમાલ કરી દીધો.34. પોત પોતાની પસંદ હોય છે.35. લાગે છે આ બંદાની ચાહત ગાડી ચલાવાની છે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!