આ 30 રૂપિયાની દવાને ગરમ પાણીની સાથે ખાઓ સવાર સુધીમા શરીરમાં કયાંય પણ હશે પથરી એ બહાર નીકળી જશે…

0

અમુક લોકો કહેતા હોય છે કે પથરી ક્યારેય પણ પીગળી નથી શકતી તો તેઓના માટે આજે અમે એક એવો તરીકો લઈને આવ્યા છીએ કે તેઓના આ વાક્ય પર તાળું લાગી જાશે. આ તરીકાનો ઘણા દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે સો ટકા કાર્યશીલ સાબિત થયો છે. માત્ર એક દવાથી શરીરની પથરી ગળીને બહાર નીકળી જાય છે. આ દવાની કિંમત માત્ર 30 થી 40 રૂપિયા છે. જેના પર આ દવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે કોઈ નાની-મોટી હસ્તી નથી પણ ડોકટર બિંદુ પ્રકાશ મિશ્ર, જે મહર્ષિ દયાનંદ કોલેજ પરેલ મુંબઈ માં મૈથ ના પ્રોફેસર ના રૂપમાં પોતાની સેવાઓ આપી રહ્યાં છે અને યુનિવર્સીટી સીનેટના સદસ્ય પણ છે.
ડોકટર સાહેબ ની પિત્ત ની થેલીમાં 21 MM ની પથરી હતી જેને લીધે તેને ખુબ જ દર્દ થતું હતું. ડોકટરે તેને પિત્તની થેલી કાઢવાની જ સલાહ આપી હતી. પણ તેમણે આયુર્વેદની શરણમાં જાવાનું વિચાર્યું. અને પછી શું બસ 5 દિવસોમાં આ સ્ટોન ક્યાં ગાયબ થઇ ગયું તેની કશી ખબર જ ન પડી.
તો કઈ છે આ ચમત્કારી દવા:આ બીજું કઈ નહિ પણ જાસુદ ના ફૂલોનો પાઉડર જેને ઇંગ્લીશમાં Hibiscus powder પણ કહેવામાં આવે છે. આ પાઉડર ખુબ જ આસાનીથી ભળી જાય છે. જો તમે ગુગલ પર Hibiscus powder નામથી સર્ચ કરશો તો તમને અનેક જગ્યા પર આ પાઉડર ઓનલાઇન મળી જાશે. અને હવે તમે ઓનલાઇન તેને મગાવીને જોજો કે તે rganic hibiscus હોય. કુલ મિલાવીને વાત એ છે કે તેની ઉપલબ્ધતા એકદમ આસાન છે.

કેવી રીતે કરવો આ પાઉડરનો ઉપીયોગ:જાસૂદના પાઉડરની એક ચમચી રાતે જમ્યા પછીના દોઢ કલાક પછી ગરમ પાણીની સાથે લો. તે થોડું કડવું જરૂર લાગશે. પણ તે એટલું પણ કડવું નથી હોતું કે તેમ તેને ખાઈ ન શકો. આ ખાધા પછી તમારે કઈ પણ ખાવા-પીવાનું નહિ રહે.

ડૉક્ટર મિશ્રા ના અનુસાર, તેના સ્ટોનની સાઈઝ ખુબ જ મોટી હતી. તેને પહેલા બે દિવસ રાતે આ પાઉડર લીધા પછી છાતીમાં અચાનક દર્દ શરૂ થઇ ગયો હતો, તેને એવું લાગતું હતું કે જાણે કે હાર્ટ અટૈક આવી જશે. પણ તે દર્દ હતું તેના સ્ટોનના તૂટવાનું. જે બે દિવસ પછી દર્દ ના થયું અને 5 દિવસ પછી આ પથરી ક્યાં ગાયબ થઇ ગઈ તેની કઈ ખબર જ ન પડી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here