આ 3 રાશિઓ પર ફિદા છે કાલભૈરવ, અરબપતિ બની જાશે આ લોકો, થશે પૈસા નો વરસાદ….

0

એ વાત તો દરેક કોઈ જાણે જ છે કે ભગવાન ભૈરવ ની મહિમા અનેક શાસ્ત્રો માં કહેવામાં આવે છે. તેની ઉપાસના કરવાથી દૈહિક, દૈવિક અને માનસિક બીમારીઓ થી છુટકારો મળે છે. જ્યોતિષો ના અનુસાર ભૈરવ જ્યાં શિવ ના ગણ ના રૂપ માં જાણવામાં આવે છે, સાથે જ તે દુર્ગા ના અનુચારી પણ માનવામાં આવેલા છે. ભૈરવ ની પૂજા અર્ચના કરવાથી પરિવાર માં સુખ-શાંતિ, સમૃદ્ધિ ની સાથે-સાથે સ્વાસ્થ્ય ની રક્ષા પણ થાય છે. આવનારા દિવસોમાં આ 3 રાશિઓ પર તે પોતાની કૃપા વરસાવવાના છે. 1. મિથુન રાશિ:

આ રાશિ ના લોકો ને પોતાના કામમાં સફળતા મળશે. માન-સમ્માન વધશે. તમને અમુક શુભ સમાચાર પણ મળી શકે છે. આ રાશિના લોકો પર કાલભૈરવ વધુ પ્રસન્ન રહેવાના છે. જીવનના દરેક ક્ષેત્રો માં વધુ સફળતા મળવાની છે. કાલભૈરવ ના પ્રભાવ ને લીધે આ રાશિના લોકો નું ભાગ્ય પણ તેઓની સાથે જ રહેશે.

2.સિંહ રાશિ:

સિંહ રાશિના જાતકો ને કાલભૈરવ દરેક કાર્યો માં સહાયક થશે. જેટલા પણ કામ તમે હાથમાં લેશો તે સફળતાપૂર્વક પૂર્ણ થાશે. અન્ય રાશિઓની અપેક્ષા માં આ રાશિના લોકો અત્યંત ભાગ્યશાળી સાબીત થાશે. આ વર્ષ લવ મેરેજ ના પણ યોગ બને છે, જો કે અનેક ચુનૌતીઓ રહેશે પણ મહેનત કરીને તેઓની દરેક યોજનાઓ સફળ રહેશે. નાના-મોટા ઝગડાઓ અને વિવાદો થઇ શકે છે.3. કન્યા રાશિ:

આ રાશિના લોકો માટે સમય ખુબ જ લાભદાયક રહેશે. કન્યા રાશિના લોકો ને ક્યાંકથી ધન પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ રાશિના લોકોને તેના કામમાં પરિવાર નો પૂરો સહિયોગ મળશે અને સફળતા તેના આંગણે આવશે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here