આ 25 તસવીરોમાં માત્ર જુગાડ નહી, તેમાં જુગાડ 2.0 છે..કેમ કે જુગાડુંઓનું લેવલ વધી ચુક્યું છે….

જુગાડની સૌથી સારી વાત એ છે કે તે પૈસા અને મહેનત બંનેની બચત કરે છે અને તે જોવામાં પણ ખુબ જ કુલ લાગતું હોય છે. જુગાડનો અભ્યાસ પણ નથી થતો, છતાં પણ દેશમાં જુગાડુંઓની કોઈ કમી નથી. એક શોધવા નીકળશો તો હજાર મળશે. આજે અમે તમને એવા જ અમુક નવા જુગાડુંઓની પ્રતિભાથી રૂબરૂ કરાવીશું.

1. આ બેટરીથી પુરા ગામમાં વીજળી સપ્લાઈ થઇ રહી છે.2. બસ આ પાણીથી વીજળી બનાવાની રહી ગઈ.
3. ભાઈ સાહેબ ઉડતા પાઈપ પર બેસી ગયા.4. એક તરફ છે ઘરવાળી, એક તરફ બહારવાળી.5. ધોવા માટે કઈ પણ કરશે.6. કરવા શું માગે છે?7. ગીજર ખરીદવાના પૈસા ન હતા માટે આ જુગાડ લગાવ્યો.8. કેમ કે જીવ હત્યા પાપ છે.9. સસ્તી અને ટીકાઉ F1 કાર.10. દિમાગ લગાવો, પાણી બચાવો.11. આને કહેવાય, ” आम के आम, गुठलियों के भी दाम.12. ખાવા-પીવાની પૂરી સગવડ છે.13. મ્યુઝીક વગર કારમાં ફરવાની મજા નથી આવતી.14. EMI પર ગાડી ખરીદશો તો આવું જ થશે.15. હજી પણ ગાડીમાં બે લોકોને બેસવાની જગ્યા છે.16. કેમ કે બંને ભાઈઓને કુલર માટે સરખા પૈસા આપ્યા હતા.17. ચલતી નું નામ ગાડી.18. આ રેલ બિહારથી દિલ્લી જાતી હશે.19. ગરીબી પણ જીવનમાં ખુબ જ પાઠ ભણાવે છે.
20. ઠેકેદારોનું બાથટબ.
21. સંજીવ કપૂરે કહ્યું હતું, ”સબ્જી ને ધીમી આંક પર પકાવજો”.
22. આ જુગાડ તો તમે પણ કર્યું હશે.
23. Legend લેવલનો જુગાડ.
24. આમણે તો શું હાલ કરી નાખો છે AC નો.25. જુના કપડા ખુબ જ કામમાં આવતા હોય છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!