આ 20 તસ્વીરોને જોઇને તમે પણ માની જાશો કે દરેક કૈમેરામૈનની અંદર એક સુપરમૈન છુપાયેલો છે…

0

આ તસવીરોમાં ફોટોગ્રાફી પ્રતિભા કરતા વધુ, મહેનત વાળું કામ લાગે છે.

અમારી વચ્ચે એવા ઘણા લોકો છે, જેઓ પોતાના પેશનથી પાગલપનની હદ સુધી પ્રેમ કરતા હોય છે. પોતાના કામને અંજામ સુધી પહોંચાડવા માટે તેઓ દરેક જોખમ ઉઠાવવા માટે તૈયાર થઇ જાતા હોય છે, જેના વિશે એક સામાન્ય વ્યક્તિ વિચારી પણ નથી શકતા, ફોટોગ્રાફર્સની બિરાદરી પણ એવી જ કઈક હોય છે, એક સારી એવી તસ્વીર લેવા માટે ફોટોગ્રાફર કઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે.

આ ફોટોગ્રાફર્સે એક સારી એવી તસ્વીર માટે પણ દરેક હદ પાર કરી નાખી છે.

જ્યારે કેમેરો હોય સાથે, પછી ડરવાની શું વાત.આની તસ્વીરો તો આગ લગાવી દેશે.

બંદુકથી ડર નથી લાગતો સાહેબ.સારી એવી ફોટો માટે માત્ર ફોટોગ્રાફીનું આવડવું જરૂરી નથી, થોડા ઘણા કરાટા પણ આવળવા જોઈએ. કોઈને ખબર ન પડે કે આ હંસ નકલી છે.અસલી બારૂદ તૈયાર છે.અમારા આદમી ચપ્પા-ચપ્પા પર મોજુદ છે.અસલી ખતરો કે ખિલાડીનાં તો તે લોકો છે, જેઓ કેમેરાની પાછળ રહેતા હોય છે.કૈટ-વોક.નહિ ભાઈ, આ વાળી ઠીક નથી આવી, તેને ડીલીટ કરી દો.લગ્નમાં લોકો પાદરીની સાંભળે કે ન સાંભળે, કેમેરામેનની બધા જ સાંભળતા હોય છે.ખુબ જ કુલ પીક.પહેલા પરમીશન લેવાની જરૂર હતી.આ લેન્સ છે કે તોપ?मैं तेरे सामने, तू मेरे सामने…હવે આ છોકરી આ ફોટોને સમુદ્ર બતાવીને ફેસબુક પર પોસ્ટ કરશે.ફોટો આવી ગઈ છે તો બતાવી દેજો, તારા પોઝનાં ચક્કરમાં ટ્રાફિક જામ થઇ ગયો છે.જ્યારે તમારી પાસે સારો કેમેરો હોય ત્યારે જ તમને બધા ભાવ દેતા હોય છે.સ્માઈલ પ્લીઝ..લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!