આ 16 photos સમજાવે છે કે મહિલાઓ પુરુષની તુલનામાં વધુ શા માટે જીવે છે…

0

હંમેશા એ જોવામાં આવ્યું છે કે મહિલાઓ પુરુષો કરતા વધુ જીવન જીવે છે અને હવે તેની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ પણ હોય તો કદાચ બની શકે પણ એટલી તો આપણને જાણ છે જ અન્ય કારણ પણ હોય છે કે જેને લીધે મોટાભાગે પુરુષો મહિલાઓ પહેલા પોતાનું જીવન ખોઈ બેસતા હોય છે. તો આજે અમે તમને એવી જ અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઇને તમે પણ આ વાત માનવા લાગશો.1. આવા પ્રકારનું રિસ્ક કોઈ મહિલા ક્યારેય પણ નહિ લે:
2. હવે જુઓ આ ભાઈ પણ કઈ શેરથી કમ નથી:
3. આ જુઓ કેટલું બેહતરીન અને મજબુત હેલ્મેટ પહેર્યું છે:4. આ જુઓ, ત્યારે જ તો પહોંચી જાય છે જલ્દી ઉપર:
5. ખતરો કે ખિલાડી:6.  આને કહેવાય- “Living on the edge”.7. આખરે શા માટે?..8. ઇલેક્ટ્રિક મૈન:9. અરે કોઈ આને બોલો ભાઈ આટલી બહાદુરી બતાવા પર જીવ પણ જઈ શકે છે:10. અરે ભાઈ. જરા ધ્યાનથી:11. લાગે છે કે આને ઉપર જવાની બહુ જલદી લાગે છે:12. આં પણ નિશ્ચિત જ male જ છે:13. માત્ર એક પુરુષ જ આવું કરી શકે છે:
14. આટલી લાંબી ઉમર માટે તો દુઆ જ કરી શકાય છે:15. આ છે મૌતના સૌદાગર:16. આ પહેલા સર્કસમાં કામ કરતા હશે:      

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.