આ 15 તસ્વીરો જોઇને તમે તમારી હસી રોકી નહિ શકો…ન થવાનું થઇ બેઠું….

0

દરેકના જીવનમાં સમસ્યાઓ ક્યા અને ક્યારે આવી જાય તેની કઈ જ ખબર ન પડે, આ મુસીબતો બિન બુલાયે મહેમાનની જેમ ટપકી પડતી હોય છે. આજે અમે એવી જ અમુક અણધારી મુસીબતોની તસ્વીરો લઈને આવ્યા છીએ જે સમસ્યાથી તો ભરેલી છે જ અને સાથે જ ફની પણ છે, જેને જોતા તમે તમારી હસી રોકી નહિ શકો.1. તમે આ ક્રેનને જોઈ રહ્યા છો કે કેવી રીતે આ ક્રેન પલટી હશે, અને તેમાં બેઠેલા તે લોકોનો શું હાલ થયો હશે, હવે તમે એ વિચારશો કે તેને સીધું કેવી રીતે કરવામાં આવ્યું હશે.
2. આ તસ્વીરમાં આ હોડી પર બે લોકો ફસાયેલા છે અને બહાર નીકળી નથી શકતા, તેને બહાર કાઢવાનો હવે તમે જ કોઈ રસ્તો બતાવો.
3. ચાલતી કારમાં આગ લાગી ગઈ છે અને તેને બુજાવાવા માટે કોઈ ન આવ્યું પણ આ કારની વિડીયો બધા જ બનાવી રહ્યા છે.4. આ તસ્વીરને જોઇને તમે જરૂર હેરાન થઇ જાશો કે આખરે આ તસ્વીરમાં એવું તે શું છે.5. આ તસ્વીરને જોઇને કોઈપણ દુઃખી થઇ જાશે.6. આ તસ્વીરમાં છોકરો છોકરીને મારી રહ્યો છે, તેના મો પરથી લોહી નીકળી રહ્યું છે, અને આવી હાલતમાં તે હસીને ફોટો પણ લઇ રહી છે.7. તમે હેરાન થઇ જાશો કે આ છોકરાની હાલત આવી કેવી રીતે થઇ,8. આ હાથી કાર પર કેવી રીતે આવી ગયો અને તમાં બેઠેલા લોકોનો શું હાલ થયો હશે.9. અરે કોઈ રોકો આ મહિલાને.
10. આ તે શું છે ભાઈ.
11. આ વસ્તુને ખાતા પહેલા એકવાર જરૂર જુઓ.12. આ છોકરી કેટલી દુઃખી લાગી રહી છે.
13. અરે આ ભાઈ આ કૈફીનને બહાર શા માટે ફેંકી રહ્યા છે,
14. આ શું છે, જણાવશો જરા.15. થોડું વિચારીને કહો કે આખરે આ ભાઈ શું કરી રહ્યા છે,Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here