આ 12 તસ્વીરોની હકીકત એકદમ દિલચસ્પ છે, તમે વિચારવા પર થઇ જાશો મજબુર..ક્લિક કરી જુવો

જિંદગીના ઘણા એવા યાદગાર લામ્હાઓ હોય છે, જેને આપણે તસ્વીરોમાં કૈદ કરી લેતા હોઈએ છીએ. જો કે બીતા દિવસોની સાથે સાથે આપણી યાદો પણ ધૂંધળી થવા લાગતી હોય છે. માટે આપણે જ્યાં પણ જોઈએ એ લ્મ્હોને કેમેરામાં કૈદ કરી લેતા હોઈએ છીએ. જો કે આ દૌરાન ઘણીવાર લોકો એવી તસ્વીરો લેતા હોય જે દિલચસ્પ હોવાની સાથે-સાથે થોડી ભદ્દી અને અટપટી પણ લાગતી હોય છે. અમે અહી એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જે તમારી સાથે શેઈર કરવા જઈ રહ્યા છીએ. આ તસ્વીરો માત્ર દિલચસ્પ જ નથી પણ તમને ઊંડા વિચારો કરવા માટે પણ મજબુર કરી દેશે.

1. આ તસ્વીર પરિવારે રજાના દિવસોમાં ક્લિક કરાવી હતી. આ અજીબ તસ્વીરને જોઇને એ વાતને સમજી શકવું થોડું મુશ્કિલ છે કે આખરે પિતાએ પોતાની દીકરીના સ્તન પર કુહાડી શા મારે રાખી? છે ને એકદમ અટપટી તસ્વીર.. 2. આ પરિવારે અનોખા અંદાજમાં કઈક આવા પ્રકારની ફોટો ક્લિક કરાવી. દરેક એક જેવા જ કપડામાં એક બીજા પર ચઢી ગયા. જાણે કે કોઈ કંપનીનું વિજ્ઞાપન કરી રહ્યા હોય.3. કુતરાઓની વચ્ચે આ ધમાસના યુદ્ધને તસ્વીરમાં કૈદ કરવાનો લુપ્ત ઉઠાવી રહેલા પરિવારના સદસ્ય.

4. એક યાદગાર લ્મ્હાને પરિવારે તસ્વીરમાં કઈક આવી રીતે કૈદ કર્યું. મોટા થઈને બાળકોને આ તસ્વીર જોઇને ચોક્કસ હૈરાની લાગશે.ખાસ કરીને જવાનીના દિવસોની પોતાની માં ની આ ડ્રેસ જોઇને.

5. વિવાહના બંધનમાં બંધાઈ જવા બાદ પરિવારે પોતાની તસ્વીર કઈક આ રીતે ક્લિક કરાવી. આખરે આવી વેશભૂષા પહેરીને આવી ફોટો લઈને સાબિત શું કરવા માગે છે.6. પહેલી વાર જોવા પર આ  તસ્વીર ખુબ જ રોચક દેખાઈ છે. તસ્વીરમાં બે યુગલોને જોઇને એવું લાગી રહ્યું છે કે જાણે આ બંને યુગલ જુડવા હોય.

7. આને મળો, આં એક એવું પરિવાર છે જેણે ઘણા એવા વાંદરાઓને ગોદ લઇ રાખ્યા છે. આ બંદરોની સાથે તેઓને એટલો લગાવ છે કે તેઓ તેને પોતાના બાળકોની જેમ જ રાખે છે.9. તસ્વીરને જોઇને જાણે એવું લાગી રહ્યું છે કે પતિને પોતાની પત્ની પર શક હતો કે આ બાળક તેનું નથી. તેના બાદ પત્ની ઘરેલું હિંસાની શિકાર બની. મહિલાને આંખોને ધ્યાનથી જુઓ.10. આ તસ્વીરને જોઇને તમને એવું જ લાગતું હશે કે વચ્ચે ઉભેલી મહિલા છે. અને જો હા, તો આ તસ્વીરને જરા ધ્યાનથી જુઓ..

11. હવે ખબર નહી આ તસ્વીરને ક્લિક કરવાતા સમયે મહિલાના દિમાગમાં શું ચાલી રહ્યું હતું?

12. આ તે કેવી ફોટો ક્લિક કરાવાની સ્ટાઈલ:લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!