આ 12 ઓવરસ્માર્ટ લોકોએ શું મગજ લગાવ્યું છે, તમે વિચારી પણ નહિ શકો….જુવો બધા જ PHOTOS

0

મોટાભાગે તમે સાંભળ્યું હશે કે હાર્ડ વર્કથી વધુ સ્માર્ટ વર્ક આપણા માટે કારગર સાબિત થાય છે. હવે દુનિયા જેટલી મોટી છે એટલા જ પ્રકારના લોકો પણ અહી છે જેમાં ખુબ જ ઓછા લોકો મહેનત પર ભરોસા કરતા હોય છે બાકી તો બસ શોર્ટકટ કે પછી જુગાડથી પોતાનું કામ બનાવી લેતા હોય છે. આવો તો તમને મળાવીયે સ્માર્ટ લોકોને જેના વખાણ કર્યા વગર તમે રહી નહિ શકો.

1. આ છે હરતો-ફરતો તવો જેના પર એક-એક નહી પણ ચાર-ચાર રોટલી એક સાથે શેકાઈ શકાશે.2. ઉપરથી કઈક બીજું અને અંદરથી કઈક બીજું:
3. આ છે રાજા બાબુની સવારી.
4. કરોડોનો બીઝનેસ ચાલી રહ્યો છે ભાઈ.
5. તડકાથી બચવા માટેનો સસ્તો અને આસાન તરીકો.
6. હવે તમે આને શું કહેશો.7. કેમ કે આ આરામનો મામલો છે.
8. હવે દરવાજો તોડીને બતાવો.
9. શું બીજો હોલ્ડર ન મળ્યો.10.આને કહેવાય અસલી સ્માર્ટ વર્ક.
11. જય હો….જુગાડની…12. જ્યારે દરેક ગાડીઓમાં સાઈડ મિરર હોઈ શકે છે તો આપણામાં કેમ નય.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!