આ 10 તસ્વીરો ને જોઈને તમે પણ કહેશો કે ઊંઘ સમય અને સ્થાન ની પરવાહ નથી કરતી….

0

દુનિયામાં ઘણા લોકોને અલગ-અલગ પ્રકારની આદતો હોય છે. કોઈને પુસ્તકો વાંચવાની, તો કોઈ ને ચા પીવાની, તો કોઈને નખ ચાવવાની. તેઓ પોતાની આ આદતોથી મજબુર હોય છે. ધીમે ધીમે આ આદતો જરૂરીયાત બની જાતિ હોય છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ સુતા લોકો ની, જે પોતાની આ આદતોના ચાલતા ક્યારેય પણ, કઈ પણ રીતે ઊંઘી જાતા હોય છે.

1. ઊંઘ સમય અને સ્થાન ની પરવાહ નથી કરતી:2. આને કહેવાય બેફિકરી ની ઊંઘ, પોતાની બાજુના બેસેલા ને પણ તકિયો સમજીને ઊંઘી જાતા હોય છે.
3. ઓફિસમાં પણ સૂવાથી બાઝ નથી આવતા:4. ગજબ નો સંતુલન:
5. આ સાહેબ પુસ્તકો પર જ સુઈ ગયા:
6. લોકો હવે પુસ્તકો ની જગ્યાએ લૈપટોપ નો સહારો લેવા લાગ્યા છે.7. ભણવાના નામ પર બાળકો ને ઊંઘ આવી જાતિ હોય છે:8. ટ્રેન માં ઊંઘવાની એક અલગ જ મજા હોય છે:
9. અમુક લોકોની આદત હોય છે ઉભા ઉભા જ સુઈ જાવાની:
10. ઊંઘની આદત વ્યક્તિ ને જુગાડુ બનાવી જ દે છે:
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here