આ 10 તસવીરોમાં કાગળની પાછળ છુપાયેલું છે એક મોટું રહસ્ય, ખુદ જોઈ લો….

0

કલાકાર ખુબ જ કલ્પનાશીલ વ્યક્તિ હોય છે. તેઓમાં રોજ રોજ કઈક નવું કરવાની ફિતરત હોય છે. બેલ્જીયમનાં કલાકાર ‘બેન હેન’ પણ તેનાથી કાઈ અલગ નથી. બેને લાંબા સમય સુધી એક પ્રોજેક્ટ પર કામ કર્યું હતું, જેનું નામ રહ્યું છે ‘પેન્સિલ ઔર કૈમરા’. લગભગ સાત વર્ષથી ચાલી રહ્યા આ પ્રોજેક્ટને ઈનલાઈન પ્લેટફોર્મ પર ખુબ ચર્ચિત રહ્યું છે. બેને ઘણા એવા સ્કેચ તૈયાર કર્યા છે, જે ખુબ મનોરંજક છે. જો કે જ્યારે આ તસ્વીરો હટે ત્યારે જ વાસ્તવિકતાની ખબર પડે છે.

અમે અહી તમારા માટે બેન નાં પ્રોજેક્ટની 10 તસ્વીરો લાવ્યા છીએ. આ તસ્વીરોની વાસ્તવિકતાનાં રૂબરૂ હોવા માટે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.