આ 10 તસ્વીરો જે તમારા પિતાના ત્યાગ અને પ્રેમને દર્શાવે છે…મજેદાર ફોટા જુવો

તમે જોયું હશે કે મોટાભાગે બાળકો માત્ર પોતાની માં વિશે જ વાત કરતા હોય છે, ખુબ ઓછા બાળકો એવા હોય છે જેઓ પોતાના પિતાને ખુબ જ પ્રેમ કરતા હોય છે અને કેમ નાં હોય આખરે આપણા બધાના પિતા આપણા માટે શું ન કરતા હોય. આપણી દરેક વાતોને પૂરી કરવાની કોશીસ અને એક પિતાની પણ એજ કોશીસ હોય છે જેઓ પોતાના પરિવારને ખુશ રાખે. આજે અમે તમારા માટે એવી જ અમુક ફોટો લઈને આવ્યા છીએ જે એક પિતા અને તેના બાળકના પ્રેમને ખુબ સારી રીતે દર્શાવે છે.1. તમે ગમે તેટલા મોટા પણ કેમ ન થઇ જાઓ પણ માં બાપ માટે તમે હંમેશા બાળક જ રહેશો.
2. એક પિતા ગમે તેટલી કોશીસ કેમ ન કરે પણ પોતાના બાળકનું ડાઈપર નથી બદલી શકતા.3. એક પિતા પોતાના બાળકને ક્યારેય પણ દુર નથી કરતા.
4. ઘણીવાર એક પિતાને એક માં ની ભૂમિકા પણ નિભાવવી પડતી હોય છે.
5. જણાવી દઈએ કે આ બાળકના માથા પર જે નિશાન છે તે એક ઓપરેશન ને લીધે થયેલું છે અને તેને લીધે સ્કુલમાં બધા તેનો મજાક ઉડાવતા હતા. માટે તેના ચાલતા પિતાએ પણ પોતાના માથા પર આ નિશાન જેવું ટેટુ બનાવી લીધું જેથી તે પણ તેની તકલીફોને સમજી શકે.
6. જો કે પિતા દરેક કામ યોગ્ય રીતે કરે તેની કોઈ ગેરંટી નથી હોતી.
7. પોતાના બાળકને દરેક દુઃખ માંથી બચાવવા દરેક પિતાની ફરજ હોય છે.
8. જો કે પિતા પોતાના બાળકને પુરતો સમય નથી આપી શકતા, પણ જ્યારે તેઓને મૌકો મળે હંમેશા તેને ખુશી આપવાની કોશીસ કરતા હોય છે.9. આ બંનેની ફેન્સી ડ્રેસ કેટલી સુંદર લાગી રહી છે અને પિતા-દીકરીની જોડી પણ.
10. એક પિતાને પોતાના બાળક માટે શું-શું કરવું પડતું હોય છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!